________________
વંદના પાપ નિકંદના
૨૧૩ ગુસ્સે થઈ ગયા. ગુસ્સામાં જ બેલ્યા કે ચાલે તમે નથી વંદન કરતા તે હું વંદન કરું.
એમ કહી આચાર્ય મહારાજે વંદન કર્યું તેને દ્રવ્ય વન કર્મ જાણવું. કેવલી મુનિ બેલ્યા કે આ તે તમે દ્રવ્યવંદન કર્યું હવે ભાવવન્દન કરો. આચાર્ય મહારાજ કહે કઈ રીતે જાણ્યું? ગાનથી. કેવા જ્ઞાનથી? અપ્રતિપાતિ એટલે કે કેવળજ્ઞાનથી. આ સાંભળી આચાર્ય મહારાજે પિતાને અપરાધ ખમાવી પુનઃ ચારે મુનિઓને વંદન કરી શુભ ભાવે કેવળજ્ઞાન પામ્યા તે ભાવવન્દન કર્મ.
આવા વંદનના ત્રણ ભેદ શાસ્ત્રકારે નેંધ્યા-જઘન્યથી ફિટ્ટાવંદન જેમાં મથએણ વંદામિ, મધ્યમથી ભવંદન તે પંચાંગી પ્રણ પાત પૂર્વક ઈચ્છકાર અને અભુઠીઓ સૂત્રના પાઠ સાથે કરવાનું, ત્રીજું દ્વાદશાવર્ત વંદન જેમાં બાર આવર્તને આશ્રીને દ્વાદશાવર્ત કહેવાય છે.
તે દ્વાદશ-આવર્ત એટલે શું?
ગુરુ ચરણની સ્થાપનાને સ્પર્શ કરી નિજ લલાટે સ્પર્શ કરવાની જે ક્રિયા તેને આવર્ત કહેવાય છે. વંદન યુગલમાં આવા બાર આવર્તી થાય છે માટે તેને દ્વાદશાવર્ત કહેવાય છે.
નિસાહિ બેલ્યા પછી અવગ્રહમાં પ્રવેશ કરતે શ્રાવક પ્રથમ સંડાસા પ્રમાર્જન કરશે. પહેલા પાછળના ત્રણ સંડાસા પ્રમાશે, પછી આગળના ત્રણ સંડાસા પ્રમાર્જશે, પછી ભૂમિની ત્રણ પ્રમાર્જના કરશે. ત્યાંથી અવગ્રહમાં પ્રવેશ કરી દેહિક આસને બેસી ચરવળે ગુરૂ સમક્ષ મુકી હાથના બે સંડાસાનું પ્રમાર્જન કરશે. ચરવળા પર ત્રણ પ્રમાર્જના કરીને મુહપતી મુકે ત્યાં ગુરૂના ચરણની સ્થાપના કરે.
બને હાથ ઘુંટણ વચ્ચે રાખી બંને હથેલી ઉંધી કરી-દશે આંગળી વડે ગુરુ ચરણ સ્થાપનાને સ્પર્શ કરી મ બેલે, હથેળી સવળી કરીને દશે આંગળી વડે લલાટે સ્પર્શ કરતા ટ્રો બોલે ત્યારે તે બે અક્ષરનું એક આવર્ત થાય.
તેજ રીતે ................',...... ... ...... બોલતા ત્રણ આવર્ત પુરા થાય. પછી બે હાથ સવળા રાખી તેના પર મસ્તક નમાવી ને સંwા બોલતા પહેલે નમસ્કાર કરે.
(પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકામાં આપેલા સાક્ષી પાઠ મુજબ જ ઢો, -, -, માં જ છ આવત્ત કહ્યા છે.