________________
ખમા
ગુરુ રાયને
૨૦૭
જ્ઞાજિ- આ શબ્દ બે વખત વાપર્યો છે. સૂત્રમાં (૨) iff - જે કાંઈ અપ્રીતિ કારક, વિશેષ અપ્રીતિકર
Gરપત્તિ શબ્દના બે અર્થ કર્યા છે યોગ શાસ્ત્રની પણ વૃત્તિમાં (૨) પ્રકૃe (૨) પરંતુ પ્રકૃષ્ટ કે બીજા નિમિત્તે થયેલી અપ્રીતિ
નિમિત્તે ક્યા કયા? ભજન સંબંધે, વિનય–વૈયાવચમાં-ઔષધ કે ઉપયોગી વસ્તુના દાન સંબંધે, સાચવે બોલાવવામાં, સંજાવેવાત ચિતમાં, ગુરુ કરતા ઊંચા આસને બેસવાથી, સમાન આસને બેસવાથી, વચ્ચે બોલવાથી, વાત ચાલતી હોય ત્યારે વિશેષ બલવું કે ટીકા કરવાથી એ બધી બાબતમાં–
(૨) ગંજ – મારું જે કાંઈ વિનય હિત યાને ભક્તિ રહિત, સુક્ષમ કે બાદર-નાનું મેટું (અનુચિત વર્તન થયું હેય) કે જે તમે જાણુતા છે અને હું જાણતું ન હોઉં. તે સંબંધિ મારુ દુષ્કૃત મિથ્યા થાઓ.
ગુરૂ મહારાજને ખમાવવામાં તમારે આટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે. થોભવંદન કરતા ત્રણ વસ્તુને સમાવેશ થાય. (૧) વંદના
છામિ માલમનો પાઠથી (૨) સુખશાતા પૃચ્છા– છાર સૂત્ર વડે (૩) અપરાધની ક્ષમાપના – ગિોથી.
આ રીતે વંદન કરવાથી જ્ઞાનાચારની વિશુદ્ધિ થાય છે. વિનય ગુણ પ્રગટે છે, તાત્કાલિક ફળ તે કૃતધર્મની પ્રાપ્તિ છે જ પણ પરંપરાએ નિર્વાણ મિક્ષ ફળ મળે છે.
પ્રારંભિક કમાં જણાવ્યું કે કૃષ્ણના પુત્ર શબે પિતાના સ્થાને રહીને પણ કરેલું ભાવવંદન મુક્તિફળના ફળને દેનારું થયું.
દ્વિારિકા નગરીમાં કૃષ્ણ વાસુદેવને અનેક પુત્રો હતા. તેમાં શાબ અને પાલક નામના બે પુત્રો પણ હતા. એક વખત નેમિનાથ પ્રભુ દ્વારિકામાં આવી સમસર્યા ત્યારે વાસુદેવે કહ્યું કે કાલે જે પ્રભુને પહેલી વંદના કરશે તેને હું મારે અશ્વ આપીશ.
પ્રભાતે શામ્બકુમારે ઉઠીને રવાના પિતાની શય્યા પરથી ઉઠીને ત્યાં રહ્યા રહ્યા જ વંદન કર્યું. અને પાલકે અશ્વરત્ન પર બેસી પ્રભુ પાસે જઈ વંદન કર્યું.
પાલકના મનમાં તે કેવળ લેભવૃત્તિ જ હતી. તેથી માત્ર કાયાએ કરીને વંદન કર્યું કેમ કે તે અભવિ જીવ હતા. જ્યારે શાંબ ભવિ