________________
२०६
અભિનવ ઉપદેશ પ્રાસાદ
અશન–પાનાદિ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદ છનક (રોહરણ) આદિ કંઈક સ્વીકારવા વડે મને અનુગ્રહીત કરો.
હવે મનમાં જ નકકી કરી લેજે કે રોજ વંદન કરતી વેળા આવી ભાવના આવે છે? આવું વંદન કરે તે સાધુ મહારાજને પણ ચારીત્રના પરિણામોમાં કેવી સ્થિરતા આપે ! તમને પણ થાયકે પાપને ઉદય છે કે હું દીક્ષા લઈ શકતા નથી. ધન્ય છે આ અણગારને જેણે બધું છોડયું છે. તે તેમને પરિણામે માં વધુ નિર્મલતા આવે તેવું કરું. જેથી તેમની યાત્રા સુખરૂપ બને મને પણ વેશ પ્રાપ્તિ ઉદયમાં આવે.
સાપેક્ષવાદના જનક અને વિશ્વવિખ્યાત નેબેલ પુરસ્કાર વિજેતા મહાન વિજ્ઞાની આલબર્ટ આઈન્સ્ટાઈનના એક પરમ મિત્ર જેમનું નામ હતું મેદોવસ્કી. તે મોટા સંગીતજ્ઞ અને ન્યુયોર્કના વસાહતી હતા. એક વખત આઈન્સ્ટાઈન તેને મળવા ન્યુયોર્ક ગયા. વિદાય વેળા ગોદેવસ્કીએ કહ્યું કે મારે એક નાઈ તમને મળવા ઉત્સુક છે. આપ જેવા મહાન વૈજ્ઞાનિકના દર્શનથી કૃતાર્થ થવા માંગે છે. આઈન્સ્ટાઈન કહે અત્યારે તે સમય નથી. મને તેનું સરનામું આપો તો બીજી કઈવાર જરૂર મળીશ.
- ગાદોવસ્કીએ આપેલ સરનામું સંભાળપૂર્વક ખીસામાં મુકી "વિદાય થયા. ઘણાં વર્ષો બાદ ગેદોવસ્કીના નીધન સમયે આઈન્સ્ટાઈન
ન્યુયોર્ક ગયા. ત્યારે પેલા નાઈની દુકાને ગયા. ત્યારે તે દુકાનદારને કંઠ રુંધાવા લાગ્યા. આ મહાન વૈજ્ઞાનિક અને તેણે આટલે સમય યાદ રાખ્યું. કેવી નિરાભિમાન દશા અને નમ્રતા હશે તે વૈજ્ઞાનિકની ?
વંદનમાં પ્રાણભૂત તત્વ છે નમ્રતા, વંદન એટલે જ નમવું, નમ્રતા વિના વદન નિરર્થક બને. શેવિંદનમાં તમે પણ અભુરિઓ સત્ર બેલ છે ને? અભુઠિઓ એટલે જ્યુથિત: ઉભું થયે છું. શેને માટે? લાગે એટલે ક્ષમતુમ ક્ષમા માગવાને માટે. ગુરુરાજને ખમાવવા માટે, પણ ક્ષમાને ભાવ કયારે આવે ? નમ્રતા અને સરલતા હોય તે. નહીં તે ખમાવવાનું કાર્ય પણ કુંભારના મિચ્છામિ દુક્કડમ્ જેવું થાય માટે અહીં નમ્રતાને મહત્વ આપ્યું.
ખમા ગુરાયને કહી તે દીધું પણ ક્ષમાં શેની માંગવાની તે ખ્યાલ છે? કે પછી પઢો રે પોપટ રાજા રામના–
કવિનંતર- રાત્રિ કે દિવસ દરમ્યાનના (અતિચારને)