________________
२०४
અભિનવ ઉપદેશ પ્રાસાદ
બેઠો થાય. બત્રીસ લક્ષણે તે એક તું અને બીજો તારે દીકરે છે મારા વીશ.
એભલવાળો રાજી થઈ ગયે. બેન મારા એવા ભાગ કયાંથી કે મારુ લોહી આપીને તારે ચુડલો અખંડ રાખું. કુંવરને ખબર પડી. . પુણ્ય માગ્યું ને બાપે સગે હાથે તલવાર ચલાવી. પુત્રનું માથું વધેર્યું. લોહીથી ચારણને સ્નાન કરાવ્યું. અને એભલવાળાએ પ્રાણ સાટે પ્રણિ આપી કરજ ચુકવ્યું.
ગુરુ મહારાજ પણ મેક્ષ માર્ગ દેખાડે. પોતે તરે અને તમને પણ તારવાવાળા થાય. અરે કેટલા પરિષહ-ઉપસર્ગો સહન કરીને પણ સિદ્ધિ-મેક્ષ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. અને એક પણ જીવ આ રીતે મેક્ષમાં જાય ત્યારે આપણને નિગોદમાંથી છોડાવતે જાય અને અનંતા દુખમાંથી છુટકારે કરાવે. જ વિચારવું જોઈએ કે બહુ ભેગવ્યું આ છે. હવે હું પણ કયારે એ ગુરુભગવંતેનું-સિદ્ધ થયેલા આત્માનું ઋણ ફેડું. જેમ એભલવાળાએ લહી છાંટીને ચારણનું ઋણ ફેડયું. તેમ હું પણ કયારે અણુગાર બની ઉપસર્ગો–પરિષહાને સહી સિદ્ધ પદ માટે પ્રયત્ન કરું કે જેથી હું જે રીતે નિગદના અનતા દુઃખમાંથી મુક્ત થયે તે રીતે બીજે એક જીવ પણ છુટે. એક જ મને રથ હોય કે સફેદ ઓઘો મલે કયારે, માંગુ છું હું એટલું
તમારી વાત ન્યારી છે. તમે કહેશે કે હું ઘર છોડીને બેઘર બનું તે કબુલ, અરે છોકરે કેઈને ઉપાડીને ચાલ્યા જાય તે વધે નહીં પણ ગુરુ મહારાજ પાસે તે માત્ર બે હાથ જોડવાના.
એક શ્રાવક રેજ વદનાર્થે આવે તેને એક છોકરો અને છ છોકરી. શ્રાવકને કહ્યું અમારે કઈ સ્વાર્થ નથી. છોકરો તમારી પાસે રાખી મુકે પણ આ છોકરીને તે દીક્ષા આપે. આમેય તમારે વળાવવાની તો છે જ. તે શું જવાબ મલ્યા ? સાહેબ એના ભાવ હોય તે અમે કયાં ના કહીએ છીએ? હું પૂછું કે નિશાળે દાખલ કરે ત્યારે પૂછો છે ને કે તારે ભાવ શું છે? અરે પાંચ વર્ષે ગુજરાતી બોલવાના ફાંફાં હોય તે પણ શું કહેશો આપણે બેબીને તે ઈગ્લીશ સ્કૂલમાં જ ભણાવવાની. પણ પૂછે છે ને બેબીને કે તારે ભાવ શું છે?
શ્રાવક તે સદા ચારિત્રના પરીણામ વાળો જ હોય. ગુરુ મહા