________________
(૨૧) વંદન કઈ રીતે ?
– ખમા ગુરુ રાયને AAAAAAAAAA
स्वस्थानोऽपि सद्भावात्, सांबः श्री कृष्णनन्दनः
श्री नेमि वन्दनात् प्राप, फलं मुक्ति फल प्रदम् શ્રી કૃષ્ણ મહારાજાના પુત્ર સાંબકુમારે પિતાના સ્થાનમાં જ રહીને પણ સદ્દભાવ પૂર્વક શ્રી નેમિનાથ પ્રભુને કરેલ વંદનથી મુક્તિ ફળને દેનાર એવા ફળની પ્રાપ્તિ થઈ
શ્રાવકને છ આવશ્યકમાં પ્રતિદિન ઉદ્યમવંત રહેવાનું કહ્યું. તેમાં છ માં ત્રીજું આવશ્યક છે “વંદન”. મોક્ષને દેનારા એવા આ વંદન આવશ્યકના ત્રણ પ્રકારના શાસ્ત્રકાર જણાવે છે.
(૧) ફિદાવંદન - બે હાથ જોડી મસ્તક નમાવવા પૂર્વક મરથણ વંલામ કહેવું. તેને જઘન્ય વંદન પણ કહેવાય છે.
(૨) થોભ વંદન - આને મધ્યમ વંદન કહે છે. તેમાં વતમાન પ્રણાલિ અનુસાર પંચાંગી પ્રણામ પૂર્વક બે ખમાસમણ દઈ, ઈચ્છકાર સૂત્ર પૂર્વક સુખ શાતા પૂછી, અભુઠીઓ સૂત્ર વડે ખમાવવું.
(૩) દ્વદિશાવતી વંદન :- જેને બૃહદ્ વંદન કહે છે.
વંદન એટલે વિનય-બહુમાન પૂર્વક નમન કરવું કે અભિવાદન કરવું તે–
તમે પણ વંદન કરે ત્યારે ખમાસમણ દઈ જ ઈચ્છકાર બેલો છે ને? તે સૂત્રમાં “સુખસંજમ જાત્રા નિર્વહ છે છ” પાઠ પણ બેલે છે ને ? આ સૂત્ર પાઠ પોપટની જેમ ગોખેલ બલવાને કે પછી ભાવપૂર્વક બોલવાને?
સુખ સંયમ યાત્રાની પૃચ્છા કરતે શ્રાવક ગુરુ મહારાજના મુખને જોઈને તેમની લાની કે વ્યાધિનું માપ કાઢી લે. કારણ કે શ્રાવક હમેશાં લાભને અર્થી હેય. ગુરુ મહારાજ તે ધર્મલાભ કહે જ છે. છતાં શ્રાવક તે એક જ વાત વિચારે કે ગુરુ મહારાજની સંયમયાત્રા સુખ પૂર્વક કઈ રીતે વીતે? તે માટે આવશ્યકતા હોય તે ઉપયોગ રાખે.
અરે અન્ન, વસ્ત્ર, પાત્ર વગેરે વહેરાવવામાં પણ શ્રાવકને ભાવ