________________
વંદનથી મુક્તિ
૧૯૩
इच्छामि खमासमणो वंदिउं जावणिज्जाए
निसीहिआए मत्थएण वंदामि એક એક શબ્દને બરાબર સમજી લેજે, માત્ર સૂત્ર પાઠ ન બેલતા. તે વંદનક્રિયા પણ માલુમ પડશે. સૌ પ્રથમ શબ્દ મુક્ય રૂછાનિ.
છામિ એટલે શું? હું ઈચ્છું છું. કેઈના દબાણથી નહીં, શરમ કે સંકેચથી નહીં પણ માત્ર મારી પિતાની અભિલાષાથી ઈચ્છ છું. એટલે કે વંદન સ્વઈચ્છા પૂર્વક કરું છું. ને માટે જ બીજો શબ્દ મુક-તંવ-વંદન કરવાને વંદન કરવાને ઈચ્છું છું પણ કેવી રીતે?
બાવળિગાણ - મન વચન કાયાની સર્વશક્તિ ક્રિયામાં જોડીને અને–
નિરીકાઇ–ધિકી વડે મન વચન કાયાને અન્ય પ્રવૃત્તિમાંથી રેકી લઈને.
રૂછામિ માલમનો વંતિ નાવળિગાનિલગિg એટલે પાઠ બેલો એટલે ગુરુ આજ્ઞા આપે – (તમારી ઈચ્છા મુજબ કરો) ત્યારે શ્રાવક બોલે મથાળ વંદાજિ-મસ્તક વડે (માથું નમાવવા પૂર્વક) હું વંદન કરું છું. ' પણ આ વંદન કોને કરવાનું ? ગુરૂને, વમાસમrો શબ્દ મુક તેને માટે ક્ષમા-માઈવ-આર્જવ-શૌચ-સત્ય-સંયમ-તપ-ત્યાગ-આર્કિચન્ય અને બ્રહ્મચર્ય તે ક્ષમાદિ દશ પ્રકારને ધર્મ
કમળ એટલે સાધુ
સંક્ષેપમાં આ પાઠ કહીએ તે હે ક્ષમાભંડાર મુનિરાજ! હિંસાદિ પાપ તરફ જતી મન, વચન, કાયાની સર્વ પ્રવૃત્તિને રોકીને (આપના વંદન માટે જ તે) સર્વ શક્તિને ઉપયોગ કરીને હું વજન કરવા ઈચ્છું છું.
મસ્તક નમાવવા) વડે કરીને હું વંદન કરું છું.
અહીં ગાવાળા અને નિસગાઈ અને શબ્દોમાં ઘણું જ રહસ્ય ભર્યું છે. સાવ સામાન્ય લાગતે પાઠ, પણ આ બે શબ્દોનું રહસ્ય એળખશે તે ઘણું મહત્વપૂર્ણ બની જશે. બાવળિગાણ ને સંસ્કૃત પાઠ વાવનથયા. ઈદ્રિના વિકાર અને ચાર પ્રકારના કષા યાપનીય છે.
૧૩