________________
૧૯૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ
નમન, અભિવાદન કંઈ કરો છે કે પછી રેડના દર્શન કરતાં નીચી નજરે ભાગવા માંડે છે ?
બ્રીટનની મહારાણી વિકટોરીયાનું વેવીશાળ પ્રિન્સ આબર્ટ સાથે થયું. વિકટોરીયા તો લગ્ન પહેલાં જ મહારાણું બની ગયેલી. આવા મોટા સામ્રાજ્યની રાણીના લગ્નમાં ધામધુમ હોય તે સ્વાભાવિક છે. પ્રિન્સ આલબર્ટ જર્મનીથી લડન આવ્યો. લગ્ન વિધિ શરૂ કરવાની હતી. ત્યાંના રિવાજ મુજબ પ્રત્યેક કન્યાએ લગ્ન પૂર્વે એક પ્રતીજ્ઞા કરવાની હોય છે, કે પતે પતિની બધી આજ્ઞાનું પાલન પૂર્ણ પણે કરશે.
ધર્મગુરુ ઘેડા મુંઝાયા. આવા વિશાળ સામ્રાજ્યની મહારાણી જર્મનીને પ્રિન્સને પરણી રહી છે ત્યારે તેને આવા પ્રકારે તમામ આજ્ઞા પાલનની પ્રતીજ્ઞા કઈ રીતે અપાય ? એટલે ખૂબ જ ધીમેથી એણે મહારાણી વિકટેરીયાના કાનમાં કહ્યું કે આપણે આ પ્રતીજ્ઞા વિધિ માંથી કાઢી નાખીએ તે કેમ ?
મહારાણીએ પૂછયું શા માટે કાઢી નાખવી? હું કઈ સંજોગોમાં આવી અનુમતી આપી શકું નહીં. અત્યારે હું બ્રિટનની મહારાણું નથી પણ એક કન્યા શું માત્ર વિકટોરીયા. તમે અત્યારે માત્ર વેવિશાળની વિધિ જ સાચવે અને મને જેવી હોય તેવી પ્રતીજ્ઞા કરાવે.
ધાર્મિક વિધ પ્રત્યેનું બહુમાન કે નમ્રતા કેટલા ? આપણે ત્યાં કેવી પરિસ્થિતિ છે કે પ્રમુખ મનમાં એમ સમજતે હોય કે ગુરૂ મહારાજે પેલા મને વજન કરવું જોઈ એ અર્થાત મને ગુરુ મહારાજ
લાવે તે હું હાથ જોડું કેમ કે હું તે આવડી મોટી સંસ્થાને પ્રમુખ. રાષ્ટ્રપતિ કે મુખ્ય પ્રધાનને પણ શીખ ધર્મગુરૂ સજા ફરમાવે ત્યારે પોતે રાજ્યના પ્રધાન કે દેશના સર્વોચ્ચ પદને ભૂલીને ધર્મગુરૂની સજા સ્વીકારી બુટ પિલીશ કરી શકે. અને તમે બે બા જેવડી સંસ્થામાં પ્રમુખ થઈ ગયા એટલે ભૂલી જાઓ છો કે તમે અત્યાં શ્રાવક હો, માટે ગુરુ મહારાજને જોઈને મથg aરામ બોલતાં જ મસ્તક નમી જવું જોઈએ.
પ્રણિપાત કે ખમાસમણ સૂત્રને પાઠ યાદ કરે બરાબર, ક્યા શબ્દો બોલે છે તમે ત્યાં ?