________________
(૨૦) વંદનનો અર્થ
– વંદનથી મુક્તિ
श्री वीर जगदाधारं वन्दति प्रत्यहं नर :
तेऽर्थवादं वितन्वन्ति विश्वेदशार्णभद्र वत् જગતના આધાર રૂપ શ્રી વિરપ્રભુને જે પુરુષે હંમેશા વધે છે. તેઓ દશાર્ણભદ્રની જેમ જગતમાં પિતાને યશ વિસ્તારે છે.
શ્રાવકના છત્રીશ કર્તવ્ય મન્નાહ જિણાણું સઝાયમાં લખ્યા તેમાં છ કર્તવ્યોને સાંકળતું એક પદ મુકયું “જીવી શાવરથમી
જુરો થ્રો પવિવાં પ્રતિદિન–હમેશાં છ આવશ્યકમાં ઉદ્યમવંત રહેવું આ છ આવશ્યકમાંનું ત્રીજુ આવશ્યક તે વંદન.
વંદનથી મુકિતની યાત્રા માં રાજા દશાર્ણ ભદ્રને યાદ કર્યા વિના ચાલે નહીં. કેમ કે એક જ વખત ઠાઠથી કરેલું વદન દશાર્ણ ભદ્રને તે જ ભવે મોક્ષ અપાવનાર બન્યું.
પણ વંદન એટલે શું?નમવું, અભિવાદન કરવું કે પ્રણિપાતક્રિયાને વંદન કહે છે.
ગુરુવંદન ભાષ્યમાં વંદનના ત્રણ ભેદો નેંધી અને વંદનક્રિયાને સ્પષ્ટ કરતી ગાથામાં લખ્યું–
गुरु वंदणमह तिविहं तं फिट्टा छोभ बारसावत्त
सिर नमणाइसु पढमं पुण्ण खमासमण दुगि बीअं વંદન ત્રણ પ્રકારે છે.
(૧) ફિટ્ટાવંદન – બે હાથ જોડી મસ્તક નમાવવા રૂપ જેમાં મરથg વંટાઈમ બોલાય છે.
(૨) છભ વંદન - બે હાથ, બે ઢીંચણ અને મસ્તક પાંચે અંગે નમાવી વંદન કરવું તે. તેને થેભ વદન પણ કહેવાય છે.
(૩) દ્વાદશાવ - વિધિપૂર્વકનું ઉત્કૃષ્ટ કે બૃહદવંદન.
જઘન્યથી પણ ફિટ્ટાવંદન કરવું જોઈએ. માર્ગે ચાલતા ગુરુ મહારાજના દર્શન થતા જ બે હાથ જોડાઈ જાય, મસ્તક નમી જાય, અને મુખમાંથી મરથgy વંમિ શબ્દો નીકળે તે જ તે શ્રાવકપણાના સંસ્કાર ગણાય. તમે પણ માર્ગમાં ગુરુ મહારાજ મલે ત્યારે વંદન,