________________
૧૯ ૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
કાર કરાવી શકે તે જે પ્રભુ ભભવના સ્વામી છે, ભક્તિનું પચ્ચ કેન્દ્ર છે, તેવા પ્રભુનું દર્શન ભવરાગની પીડા હરે તેમાં નવાઈ શી ?
सुधासोदर वाग्ज्योत्सना निमलि कृत दिङ्मुखः ।
मृगलक्ष्मा तमः शान्त्यै शान्तिनाथ जिनोऽस्तुवः શાંતિનાથ પ્રભુનું સ્મરણ કરતાં હેમચંદ્રાચાર્યજી લખે કે જેઓની અમૃત તુલ્ય વાણી રૂ૫ ચંદ્રિકા વડે દિશાઓના મુખને ઉજજવલ કરનાર, અને મૃગ-હરણ છે લંછન જેનું, તેવા શાંતિનાથ તમને અજ્ઞાનરૂપી અંધકારના નિવારણ માટે હો.
શાંતિનાથ પ્રભુ કેવા ? હરણ લંછન યુક્ત નામ સ્મરણ સાથે જ હૃદય પુલકીત બને, ચિત્ત શાંત બને તે તમારું વર મુત્તમ વિતુ પદ્ય સાર્થક બને.
શ્રી રઘુનાથો મળવાન સ્તુતિ બેલતાં જ અતિશય રૂ૫, સમૃદ્ધિ વાળા પ્રભુ, સુર–અસુર તથા મનુષ્યોના એક માત્ર નાથ, મેક્ષ લક્ષમીના દાતા આપણું આંખ સામે તરવરી ઉઠે.
યદુવંશ સમુદ્ર શબ્દ બેલતાં તે અરિષ્ટ નેમિ પ્રભુનું નામ હેઠ પર રમવા માંડે અને ગિરનાર તીર્થ પર સાક્ષાત્ પ્રભુ જાણે કર્મરૂપી વનને બાળીને બીરાજમાન થયા છે તે ભાવ પ્રગટી જાય.
મટે ઘરવિ સ્તુતિ હજી શરૂ થાય ત્યાં સમભાવમાં લીન પાર્શ્વનાથ પ્રભુ-ધ્યાનસ્થ અને કાર્યોત્સર્ગ મુદ્રામાં રહેલા પ્રભુનું દર્શન થાય. રાગ દ્વેષની પરિણતી શાંત થવા માંડે તે શ્રિયેડલૂ વ: પદ તમારે સાર્થક બની જાય.
આ રીતે રઘુવંશતિ તવ આવશ્યકમાં ઉદ્યમવત રહે. તેનું ફળ જણાવતાં વીર પ્રભુએ કહ્યું હે ગૌતમ! આ રીતે સ્તુતિરૂપ ભાવ મંગલથી જીવ જ્ઞાન-દર્શન-ચારિત્ર બોધિને લાભ પ્રાપ્ત કરી કપવિમાને ઉત્પન્ન થવાપૂર્વક ક્ષે જાય છે. તેમ પરમાત્મ નામ સ્મરણ તમને પણ મોક્ષ પથ પ્રદાયક બને –