________________
૧૮૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
- ના. નકકર .
ડોકટરે બનતાં જ તેને હાશકારે થાય છે. આનંદીત થયેલે તે વિચારે છે કે હાશ ! ડોકટર આવી ગયો હવ વાંધો નથી. તેમ ભવરોગથી પીડાતા પ્રાને પણ પ્રવાસ પ્રભુનું દર્શન વૈદ્ય-ડેકટરના દર્શન જેટલું આનંદકારી લાગે છે.
અંધારામાં ગાડું ઉભું રાખી બારોટ બુમ પાડે છે. એલા અહીં કે દરબાર સાંગાજીની ડેલી છે અને પરદેશી છીએ કે ખેરડું તે બતાવે ત્યાં નાનકડાં ઝું પડાનું બારણું ઉધડવું ભરવાડ જેવા લાગતા મેલે, શૈલે, જુવાન હાર આવ્યો કેનું ઘર પૂછો કા બાપ? અહીં કાઈ સો ગાજી દરબારની ડેલી નથી. હું તે સાંગડ ગડ નામે રાજત છું. આ માટે કુબા છે. તમારે જે કામ હોય ઈ બોલે
ભાઈ મારે તડ ડેલે કાય કે કુબા, માત્ર એક રાતને ઉતારે કરે છે. હું ચારણ છું. હિંગળાજ જવા નીકળે છું. આ હૈ, કહેતા સાંગડાએ ગઢવીનું ઝુંપડામાં લીધા, બુઠ્ઠી માં પાડોશમાંથી તેલ, ઘી, લોટ, ચોખા ઉછીના લાવીને વાળું રાંધવા બેઠી. ત્યાં સાંગાને ખબર પડી કે આ તો ઈસરદાન ગઢવી.
કવિરાજ તમારી તે છે કે કેવી રીતે સંભળાય છે. હશે બાપા! હું તે હરિના ચરણની રજ ગણાઉ બાકી ગુરુ તા પીતામ્બર જેણ મને રાજભક્તિમાંથી હાંરભક્તિમાં વાળ્યો. તેણે જ મને શીખવ્યું કે ચારણ એટલી શક્તિ પ્રભુમાં લડો. ચિરાશીના ફેરા ટળી જશે ને પરમ કવિતા રચાઈ જશે. આ રાજા તમને આપી આપીને શું આપવાને કે દળદર ફટાડવાને હતે.
બસ તે દિ' થી હું હરિભજન કરુ છું, બાપ.
સાંગાએ ખભે નાખવાની એક મેલી કામળી પાથરી. ઈસરદાનજી તેના પર બેસાડયા. કવિએ ગરીબની આછી-પાતળી રાબ-છાશ કેઈ રાજની થાળી કરતાં વધુ મીઠાશથી આરોગી. જમીને બેલ્યા ભાઈ ! મારે એક નીમ છે હું વર્ષમાં એક જ વખત હાથ લાંબો કરી દાન લઉ છું. આજે મારે તારી પાસે દાન લેવું છે.
સંગે કહે ભલે દેવ ! માંગે તમે, મારી પાસે હશે તે બધું આપીશ. ગઢવી બેલ્યા ફકત તારી આ કામળી લાવ. હું તેના પર બેસીને ઈશ્વરની પૂજા કરીશ.