________________
સ્મરણુ પરમાત્માનુ
* શાન્તિ :- પ્રભુજી ગર્ભમાં આવ્યા ત્યારે દેશમાં ફેલાયેલા મરકી ના રોગ શાંત થઈ ગયા માટે પ્રભુનું નામ શાન્તિ નાથ થયું.
- fમ :- સામાન્યથી પરિસ ઉપસર્ગને નમાવવા શક્તિમાન ાવાથી તેનું નામ નમિ થયું. વિશેષથી કહેતા જ્યારે પ્રભુ ગર્ભમાં આવ્યા, ત્યારે નગર પર ચડાઈ કરી આવેલા શત્રુએ નિમ પડેલા માટે તેમનું નામ નમિનાય રાખ્યું. (નમ્ ધાતુ + ઉØાદિના રૂ પ્રત્યય લાગતા નમિ થયુ.)
આ રીતે ચાવીશે પરમાત્માના નામની અપૂર્વક વિચારણા કરતાં પ્રત્યેકના નામ-સ્મરણ સાથે આપણી સમક્ષ પ્રભુની એક આકૃતિ સ્પષ્ટ થશે. આવી જ રીતે જ્યારે સજાતુ સ્તોત્ર ખાલેા ત્યારે પ્રત્યેક જિનવરને નમસ્કાર કરતા સ્તુતિ બેાલતી વખતે તેના ગુર્ણાના સ'કિર્તન રૂપ વિશેષણા દ્વારા સ્થાપના નિક્ષેપ (જિનબિંબ) પ્રત્યક્ષ થાય તે રીતે ખેલવુ જોઇએ.
જેમ કે :—
―――
૧૮૭
आदिमं पृथिवी नाथ मादिमं निष्परिग्रहम् आदिमं तीर्थनाथं च ऋषभ स्वामिनं स्तुमः આદિનાથ પ્રભુની સ્તવના સાથે જ વિશેષણુ મુકયું કે કેવા આઢિનાથ પ્રભુ ?
પહેલા પૃથ્વીપતિ, પહેલા નિષ્પગિહિ – શ્રમણુ, તીના આદિ કર્તા એવા આદિનાથનુ અમે (સ્મરણ કરીએ છીએ.) સ્તવન કરીએ છીએ, એકદમ આ સ્તુતિથી માનસપટ પર શત્રુ જયાધિપતિની છબી સ્પષ્ટ થઇ જશે. તા તે નામેચ્ચારણ પૂર્વકની સ્તવના માટેની શિત્તરÉ પ્રતીજ્ઞા સાક બની જશે.
भव रोगार्त्त जन्तुनाम- गदङ्कार दर्शनः निः श्रेयस श्री रमणः श्रेयांस श्रेयसेऽस्तुवः
શ્રેયાંસ પ્રભુનું સ્મરણ કરવા માટે તેના વિશિષ્ટ ગુણાને વર્ણવતી પ્રથમ પ`ક્તિના જ વિચાર કરા. ભવ રોપ-ઞાત –ગતુનામ્ ભવ એ જ રાગ છે તેથી ભવરોગ. અને તેવા રોગથી પીડાયેલા પ્રાણીએને જેમનું દર્શન માત્ર પશુ અવાર એટલે કે વૈદ્યના દર્શન જેવુ છે, તેવા શ્રેયાંસનાથ પ્રભુ તમારા કલ્યાણને માટે થાઓ. જેમ અત્યંત રાગથી પીડાએલા કે પીડાતા પ્રાણીને માંડ કરીને ઢાકટરના ચેાગ મળે તો માત્ર