SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનવ ઉપદેશ બ્રાસાદ આ નિણ્ યને સહ સ્વીકારી લીધા પણ બીજી સ્ત્રી કલ્પાંત કરી ઉઠી. નહી' નહી' મારા બાળકને મારી ન નાખશે. ૧૮૬ આપે। આપ બાળકની સાચી માતા તેજ છે એ નિર્ણય મલી ગયા. આ રીતે ભગવંતનુ નામ સુમતિ રાખ્યુ. એ-જ-રી—તે એક એક પ્રભુના નામના સામાન્ય તથા વિશેષા કલિકાલ સર્વજ્ઞ ભગવંત હેમચંદ્રાચાર્યે પણ અભિધાન ચિન્તામણી ગ્રન્થમાં દેવાધિદેવ કાંડમાં નોંધેલ છે, જેમકે વિમજ વિ–વિતા: ગયા છે મલ જેઓને તેવા નિર્મળ જ્ઞાનાદિ ગુણાથી યુક્ત હોવાથી તેનુ'નામ રાખ્યુ* વિમલનાથ. ગભના પ્રભાવે માતાની મતિ તથા શરીર બંને વિમન્ન-મલરહિત અનેલા માટે વિમજ. - કેાઈ એક પ્રાચીન મંદિરમાં બહારના ભાગમાં પતિ-પત્ની સુતા હતા. ત્યાંથી રાત્રિના સમયે એક વ્યતરી પસાર થઈ. તેની નજર પેલા પુરુષ ઉપર પડતાં પુરુષના શરીર સૌષ્ઠવ અને રૂપમાં માહ ઉત્પન્ન થયા. તરત જ તેણે બાજુમાં સુતેલી સ્ત્રી પેાતાનુ રૂપ વિક્રુત્યુ અને પેલા પુરુષની બાજુમાં સૂઈ ગઈ. જેવુ સવાર પડયુ ત્યારે સ્ત્રી અને વ્યતરી બન્નેમાં લડાઇ જામી ગઈ. અને દાવા કરવા લાગી કે આ મારા જ પતિ છે. પેલા પુરુષ તે બંનેના સમાન રૂપ–આકૃતિ જોઇને મુ`ઝાઇ ગયા કે આમાં મારી ખરે ખરી પત્ની કાણુ હશે ? રાજસભામાં પહોંચ્યા. કૃતવર્મા રાજા કપિલપુરની રાજસભામાં ન્યાય આપવા પધાર્યા. પણ વ્યતરી અને સ્ત્રીમાં એટલુ' સામ્ય કે ન પૂછે! વાત. એમાંથી સાચી સ્ત્રી કાણુ તે નક્કી કરવું અશકય બની ગયું. તે સમયે વિમલનાથ પ્રભુના માતાજી શ્યામા માતાને આ વાત જાણુમાં આવી. માતાએ ગભના પ્રભાવથી ન્યાય આપ્યુંા કે સાચી સ્ત્રી હશે તે દૂર રહીને પેાતાના પતિને સ્પશી` શકશે. વ્યંતરી પાસે તા ૨૫ વિધ્રુવ વાની શક્તિ હતી તેણે હાથ લાંબા કરી તરત જ પેલા પુરુષના હાથ પકડી લીધેા. પ્રભુની માતા મેલ્યા કે આ કાઇ બહુરૂપીણી સ્ત્રી છે. ખરેખર આ પેલી છે કેમકે માનવ સ્ત્રીના હાથ આટલા લાંઞ કદી ન થઈ શકે.
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy