________________
સ્મરણ પરમામાનું
૧૮૫
ભુતપૂર્વક ચિત્તમાં પરમાત્માને પાર કરે તે અભીષ્ટ ફળની પ્રાપ્તિ થાય. એટલે પ્રત્યેક તીર્થ કરના નામને સામાન્ય તથા વિશેષાર્થ પૂર્વક જાણવા જે એ, તે અ ને અવવારીને તે રીતે પરમાત્માનું સ્મરણ કરતાં અપૂર્વ ઉ૯લાસ પ્રગટે.
ધમ સંગ્રહમાં વીશે તીર્થંકરના નામને સામાન્યથી અને વિશેષથી જણાવતા લખ્યું કે --
જ શ્રમ એટલે ત્ર - પરમ પદને પ્રાપ્ત કરે તે. ૩૬મત્રત રૂ ત–દ:ખરૂપી અગ્નિથી બળલ જગતને દેશનાં રૂપ વાણી થી શાંત કરે તે. સામાન્ય અર્થમાં મરુદેવા માતા એ સ્વપ્નમાં વૃષભ જ હતા માટે ઋષભદેવ નામ આપ્યું.
સગર -- સામાન્ય અર્થ–પ્રભુ જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ત્યારે ગર્ભના પ્રભાવથી માતા સાની રમતમાં જીતશત્રુ રાજા વડે છતાયા નડી માટે અજીત પાથે નામ રાખ્યું. પણ વિશેષાર્થ લખ્યું કે પ્રભુ પરિષહ અને ઉપસ વડે ન જીતાયા માટે વ્યકિ.
સમત - જેમની સ્તુતિ કરવાથી -- સુખ મવર-થાય છે. (સુખ થાય છે. બT : ૮ ૧ ૨૬ ૩ થી ૪ ના સ થઈ સમવ બન્યું છે). વળી પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે ધાન્યાદિનો સંભવ થા માટે સંભવ નાથ નામ પડયું.
- અમિરર- માતાના ગર્ભમાં આવ્યા ત્યારે પ્રભુને ઈવારંવાર અભિનંદલા-સ્તુતિ કરેલી માટે તેઓને અભિનંદન નામ આપ્યું.
. સુમતિ– ભગવંત માતાના ગર્ભમાં આવ્યા ત્યારે માતાને વિવાદમાં સુંદર નિશ્ચય કરાવનારી બુદ્ધિ ઉત્પન્ન થઈ માટે સુમતિ નામ રાખ્યું.
એક પુત્રને હાથમાં લઈને બે સ્ત્રી લડતી લડતી રાજાના દરબારમાં આવી. બને સ્ત્રીને દાવો એ હતું કે આ મારે જ પુત્ર છે. મેઘરાજા નિર્ણય કરી શક્તા નથી કે આ પુત્ર ખરેખર કેને હશે.
ત્યારે ભગવતની માતાના ગર્ભના પ્રભાવે સુ-મતિ ઉત્પન્ન થઈ. તેણે રાજાને સલાહ આપી કે તમે બાળકના બે સરખા ભાગ કરી બને સ્ત્રીઓને વહેચી દે એટલે વિવાદ પુરે થઈ જશે. એક સ્ત્રીએ