________________
૧૮૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ
પ્રશ્ન :- નામ તે માત્ર શબ્દ પુદગલને સમુહ છે તેનું સ્મરણ આત્માને કઈ રીતે ઉપયોગી થાય ? - સમાધાન:- નામ છે તે નામીના ગુણેને યાદ કરાવનાર છે. તેમના ગુણે પ્રત્યે બહુમાન પ્રગટાવનાર છે. માટે તેનું સ્મરણ ઉપયોગી છે.
વળી કોઈકને પ્રેમથી બેલા. અને કેઈકને ગાળ આપી જુઓ. એટલે શબ્દ પુદ્ગલની અસર કેટલી છે તે આપો આપ દેખાશે. કદાચ આ વિધાનમાં શંકા લાગે તે દઈ જે જે કઈકને ગાળ. માટે નામ સ્મરણ એ પણ શબ્દ પુદ્ગલ ન સમજતાં અરિહંતની નામ સ્થાપના સમજીને સ્મરણ કરશે તે અતિ ઉપયોગી થશે.
રાયપાસેણીય સૂત્ર-૧૦ માં કહ્યું છે તે મહા હ હેવાવિયાd तहारूवाणं अरहंताणं नाम गोयस्सं वि सवणयाए ७ देवानुप्रिय ते॥ પ્રકારના અહંતુ ભગવંતના નામ ગાત્રનું શ્રવણ પણ મહાફલદાયી છે. : ભક્ત હરિદાસ પિતે જન્મે તે મુસલમાન હતા. પણ તેને કૃષ્ણ ભક્તિને નાદ લાગે. ધીમે ધીમે હિંદુ બની ગયા. કૃષ્ણ ભક્તિના ભજન ક્તિને ભાવપૂર્વક ગાઈને જીવન ધન્ય બનાવે. ભગવાનના નામ મરણ વિના ભક્ત હરિદાસને કશું ચેન પડે નહીં.
એ પુલિયા ગામમાં એક કટ્ટર મુસ્લિમ રહે. તેણે ગામના મુસ્લિમ રાજાને ફરિયાદ કરી કે હરિદાસ કાફર છે તેને સજા કરે. . . રાજાએ સૈનિકને કહી હરિદાસને પકડી મંગાવ્યા. રાજસભામાં હાજર કર્યા. હરિદાસના ઉઘાડા બરડા પર ચાબુક વીંઝાવા લાગ્યા. એકબે-ત્રણ ચાબુકે ફટકારાતા ગયા ને શરીરમાંથી લેહીની ટસરો ફૂટી. એક બાજુ લેહીની ધાર શરૂ થઈ, જ્યારે બીજી તરફ હરિદાસના મુખમાંથી હરે કૃષ્ણ હરે કૃષ્ણને નાદ વહેતે થયો. સૈનિકો કહે તું હરિનામ લઈશ ત્યાં સુધી તે ચાબુકે વીંઝાયા જ કરવાના. જે તારે છુટવું હોય તે હરિનામ લેવાનું બંધ કર.
ભક્ત હરિદાસ કહે મારા શ્વાસોશ્વાસમાં હરિનું નામ વણાઈ ગયું છે. હું તમારા ચાબુકને માર તે સહન કરી શકીશ પણ હરિનામ લેવાનું મારાથી બંધ થઈ શકશે નહીં.
સૈનિકે તે બમણાં જોરથી ચાબુક વિઝવા માંડયા. બરડે લેહીલેહાણ થઈ ગયો. છતાં ભક્ત હરિદાસના મુખમાંથી હરિનામને