________________
(૧૯) ચકવીસત્યએ - સકલાણંત
– સ્મરણ પરમાત્માનું
आस्तामचिन्त्य महिमा जिन संस्तवस्ते नामापि पातो भवतो भवतो जगन्ति तीव्रातपोपहत पान्थ जनान्निदाघे
प्रोणाति पद्म सरसः सरसोऽनिलोपि હે જિનેશ્વર અચિત્ય મહિમાવાળી તારી સ્તુતિ તો દૂર રહી પણ આપનું નામ પણ સંસારથી (સંસાર બ્રમણથી) ત્રણ જગતનું રક્ષણ કરે છે. જેમ ઉનાળામાં તીવ્ર તા પથી વ્યાકુળ થયેલાં મુસાફરોને પદ્ય સરોવરને સરસ પવન પણ આનંદ આપે છે, તેમ (પ્રભુનું નામ સ્મરણ માત્ર પણ ભવભ્રમણથી બચાવનાર થાય છે).
મન્નહ જિણાણું સજઝાયમાં શ્રાવકના ૩૬ કર્તવ્યોને વર્ણવતાં કહ્યું કે ઇવ ટુવાવસી ૩રતા હો જરૂઢિવાં. પ્રતિદિન છે આવ
કમાં ઉદ્યમવંત રહે. તે છ આવશ્યક કયા કયા? સામાયિક, ચતુવિશતિ તવ વગેરે.
ચતુર્વિશતિ તવ શ્રાવકનું પાંચમું કર્તવ્ય બતાવ્યું. તેને અર્થ છે એવીશે જિનવરોની સ્તવને અથવા તે નામ સ્મરણ. સિદ્ધસેન દિવાકર સૂરિજી જેવાએ હવાઇ મરિવર સ્તોત્રની રચના કરતાં આ વાત જણાવી કે હે પ્રભુ તારું નામ સ્મરણ પણ જગતના જીવોનું (મવત:) સંસારથી રક્ષણ કરે છે. માટે ચોવીશે જિનવરના નામનું મરણ કરવું.
જે રીતે લેગસ્સ સૂત્રમાં વીશે જિનવરના નામ સ્મરણ આશ્રીને તેનું વતુવશતિ તવ નામ પડેલું છે, એ જ રીતે પ્રત્યેક પ્રભુની નામ સ્તવના સુંદર રીતે થઈ હોય તેવું બીજું સ્તોત્ર છે – સનાત તેનું મૂળ નામ છે શgવાત નિન નનાર. કેમ કે તેમાં પણ ૨૪ જિનવરાની નામોચ્ચારણ પૂર્વક અને વિશેષ ગુણ વર્ણન સહ સતવના કરેલી છે. પ્રભુના નામ સ્મરણ થકી પરમાત્મ કીર્તન કરવા માટે આ અદ્દભુત સ્તોત્ર છે.