________________
૧૦૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
લેગસ્સ સૂત્ર જેનું બીજું નામ જ ચતુર્વિશતિ સ્તવ છે, તે ખૂબ જ ભાવમય અને અર્થસભર સૂત્ર છે. એક એક પદ વિચારતા નામ સ્તવના છૂટ થશે.
વીશે જિનવરની નામ સ્તવના ક્યાં ક્યાં કરે છે તે પણ જરા યાદ કરી લે. લેગસ્સ સિવાય જગચિંતામણીમાં બેલે છે. નિવરસિટ્ટા યુદ્ધ માં પણ પાઠ લખે–વસ્તાર ગટ્ટ રસ હોય, વંદિતામાં પણ આવે છે. વંલામ નિ ૨૩વી.
આ બધા જ નામ સ્તવનાના દષ્ટાંત છે. ભજ સદા ભગવત.એ વાતનું સ્મરણ કરી શ્રાવકના ચઉવિસસ્થઓ આ કર્તવ્યની સુંદર પરિપાલના કરી સિદ્ધિ પદ પામનારા બને.
કેમ કે આવા ચતુર્વિશતિ સ્તવના ફળને પ્રગટ કરતા ઉત્તરા ધ્યયન સૂત્રમાં જણાવે કે આ સ્તવથી જીવ સમ્યક્ત્વ શુદ્ધિને પામે છે.
આણુગદ્વારમાં પણ લખ્યું કે તીર્થંકર પ્રધાન રીતે કર્મક્ષયના કારણભૂત છે.
નામ સ્તવનાથી બેધિ વિશુદ્ધિ થાય છે. નામ તવના ભવાંતરમાં પણ બેધિને લાભ અપાવનાર છે.
માટે પ્રતિદિન ચતુર્વિશતિ સ્તવ આવશ્યકમાં ઉદ્યમવંત રહી દર્શન વિશુદ્ધિ થકી પરંપરાએ મેક્ષફળ મેળવનારા બને. त्वन्नाममंत्रमनिशं मनुजाः स्मरंतः
सद्य: स्वयं विगतबन्धमया भवंति