________________
ભજ સદા ભગવંત
૧૭૯
હાદ મુંઝાણે. દેવદુત જેવા દીકરા છે, કેઠીએ જારની કેઈ કમી નથી, ઘરવાળી પણ પંડને પાથરનારી છે. હવે શું કરવું ? હેમીને કહ્યું, હૈયું હાથ રાખ બાઈ !
આયર ! આ તે પરભવની પ્રીત પ્રગટી છે. ઠીક! ઘરવાળીને રાગ જાણી લઉં.
બપોરે આયરાણી બેલ્યા આયર ! મારા ગળાના સમ છે તમેન બોલે છે. આજે હવે પેટ છુટી વાત કરો. આયરે પૂછયું ખમાશે તમથી આયર? પાંચ વરહ પડછાયો થઈને રહી તે યે ન પારખી. - આ તે પરભવની પ્રીત પાંગરી છે.
આયરાણુએ ઘણુને ખવરાવ્યું પછી હાલી ઠેબીને કાંઠે. કરમણ આયરના નેસડે જઈને માંગુ નાખ્યું. કરમણુ આયર મુંઝાણે એલી બાઈ ! તારા ઘણું સારું માંગું કરવા આવી છે બાપ !
આ તે પરભવની પ્રીત્યું સાચવવા આવી છું. આયર !
એલી પણ તે મલકમાં કયાંય ભાળ્યું છે? બાપ! મારા સુખની ચોપાટ માંડું તે સવારથી કેવાઉં. કરમલ કહે બાઈ બોલવું સેલુસે આયરાણી ઉભા થઈ ગ્યા, વેણે ફરું તે આયરને પેટની નહીં. બેઉ જીવને મરતકમાં ઠાલે ધકકો થાશે. પછી સગપણ પાકું કરીને પાછી વળી.
પરભવની પ્રીત પાંગરતી જાણું ખુદની પત્નીએ પણ મારગ કરી દીધે અને સગપણ કરાવી આપ્યું. પણ મારી શક્ય થશે તે વિચાર ન કર્યો. તે ભવોભવની પ્રીત બાંધવા યેાગ્ય શિવરમણને માટે સાચા હૃદયને તલસાટ જાગે તે સિદ્ધ ભગવંતની કૃપા થકી આપણું સગપણ કેમ ન થાય ?
અવશ્ય થાય પણ હૃદયમાં તેવી પ્રીત પાંગરે તો!! !
માટે જ નામ સ્તવનાના ફલ સ્વરૂપ છેલ્લી પ્રાર્થના લખી સિદ્ધા સિદ્ધિ મમ ઉતારતુ હે સિદ્ધો મને સિદ્ધિ મેક્ષ આપે. અહીં સિદ્ધને અર્થ જિનવર જ લે. સિદ્ધા રૂતિ વિનાના” કુરત રવાના ઇવ નામ વોર્તન એ પાઠ મુજબ મેક્ષમાં રહેલા જિનવરોને જ આ પ્રાર્થના સમજવી.