________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
નામ સ્તવનાને અંતે પણ એ જ લખ્યું કે સિદ્ધા સિદ્ધિ મમ વિલન્તુ-હે પ્રભા મને સિદ્ધિ-મેાક્ષ આપે.
હાદો આયરે પછેડી પને વહેતી નદીને સામે કાંઠે તે દિ' પડછાયા જોયા. આખા મીટ માંડીને બેઠી તે ગરવુંગારુ મે, પાંચ કમળની પાંખડી ભેગી થઈ માંને પખાળે તેવું રૂપ, સંઘેડા ઉતાર કંચન વરણી કાયા.
૧૭૮
ખીજી જ પળે હાદો ડાંગર નજર પાછી વાળીને મનમાં બબડચા, અરે જીવ ! કયાં જઈને બેઠા. વાડીમાં કેરીના ઢગલા છે, રાટલે સુખી છે, સ`સારે સાયખી છે. પછી આ શું... ચાળા સૂઝયા ?
ત્યાં તે સામા કાંઠાની કેાડીલી કન્યાની હાદા માથે મીટ મ`ડાણી. ખાઈ આલી ઉઠી, વાહરે તારી ગરવાઈ ! તેની આંખેામાં પણ પાતળીયા જુવાન, ઉજળા વાન, નિર્મળ આંખુ', મેાંમાથે આઠેય પહેારની મીઠપના મડાણુ વસી ગયા.
પાછા વળતા હાદાને પૂછ્યું' ? આહિર લાગેા છે ? આટલું સાંભળતા તે હાદાના પગ ધરતીમાં જડાઈ ગયા. જવાબ વાળ્યે છુ તા આયર, ખાઈ ખાલી અમે પણ આયર છીએ.
હાદો કહે કયાં
રહેવુ'? ખાઇ ખાલી હવે તે કડે જ રે'વું નામ ? હેમી.
હાદા જોઈ રહ્યો હેમીને. હેમી પણ નીચી નજર ઢાળીને ઉભી છે. હાદા સ્થિર થઈ ગયા, “ઠીક ત્યારે કંઈ કામકાજ પડે તે કહે,” એટલુ* ખેાલતા નજરને સકેલી હાલ્યે! ત્યાં કાનમાં શબ્દો અથડાયા, “હવે તા ભવતું કામ પડશે.” આાઇના વેણે તા હાદા હલબલી ઉઠયા. બાઇ ! એ છેકરાના બાપ છું. હૈમી ખેાલી જે હું તે મારે મન તા દેવતા છે. હાદા મુંગા મતર થઇને વાડીમાં વળી નીકળ્યા. ખેડ ખડ હસતી હૈમી હાલી નેસડામાં.
અપેારે હાદાના ઘરવાળા ભાત લઈને આવ્યા. હાદો કહે ભૂખ નથી. ઘરવાળીએ પૂછ્યું' કેમ શરીરે કઇ નરવાઇ નથી ? હાદા વીલે માંએ જવાબ આપે છે સાજો નરવા છું. આયરાણી ત્યાં જ વાત સકેલીને ઉભી થઈ.
રાત્રે વાડીમાં હાદો પડખાં ઘસી રહ્યો છે. હૈમી બેધડક ત્યાં આવીને ઉભી, આયર હવે લાંબુ નહી” સે'વાય. હા !