________________
૧૭૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ
પ્રભુનું કેવું અપાર રૂ૫ છે. શ્રી મહાનિશિથ સૂત્રમાં આવે છે કે તેમના મનહર દેદીપ્યમાન પગના અંગુઠાના અગ્રભાગનું રૂપ પણ એટલું બધુ હોય છે કે જેમ સૂર્ય પ્રકાશથી સર્વ ગ્રહ-નક્ષત્ર-ચંદ્રની પંક્તિ નિસ્તેજ બની જાય છે. તેમ તેઓના (પ્રભુના) તેજથી સર્વ વિદ્યાધર, દેવ, દેવી, દેવેન્દ્ર, દાનવેન્દ્ર સહિત દેવગણેના સૌભાગ્ય-કાન્તિદીપ્તિ-લાવણ્ય-રૂપ અને શોભાને ઢાંકી દે છે.”
ઇન્દ્ર અનુત્તર સુર ગણધરથી રૂપ અનૂ૫ જિણ દો રૂપ અનૂ૫ જિદે રે શ્રી નેમિ જિનેસર વંદે
પ્રશ્ન : રવિ પછી વ િશબ્દ કેમ મુળે ?
કેવલિ શબ્દ ના અર્થમાં તે સામાન્ય કેવલી, શ્રુત કેવલિ વગેરેને પણ સમાવેશ થાય છે, પણ અરિહંતના બીજા વિશેષણે સાથે સેવન શબ્દ મુકવાથી માત્ર ૩ રિહંત વનિ જ લેવા. તદુપરાંત યેગશાસ્ત્રધર્મ સંગ્રહ વગેરેમાં અરિહંત શબ્દને વનિ શબ્દ સાથે સાંકળતા બધામાં એ જ અર્થ કર્યો કે માત્ર ભાવ અરિહંતને જ ગ્રહણ કરવા.
તમને થશે કે આટલા લાંબા પરિશીલનમાં ભજ સદા ભગવંત ની મુખ્ય વાત હજી આવી નહીં, હમણું તે આ વિષય પૂરે થઈ જશે, તે નામ સ્તવના આવશે કયારે ?
આ લાંબી ભૂમિકા સમજણ પૂર્વક રચેલી છે. ચતુર્વિશતિ સ્તવમાં ચોવીશ તીર્થકરની નામ સ્તવના જ છે. પણ તે સ્તવનાનું મહત્વ પૂર્વમાં હૃદયમાં અવધારાઈ જાય, લેગસ્સ સૂત્રના પ્રત્યેક પદો ચોવીશ તીર્થ કરોના નામ સાથે સંકળાયેલા છે તે ચિત્ત ભૂમિ પર છપાઈ જાય, તે “ભજ સદા ભગવંત” પંક્તિનું રહસ્ય સમજાઈ જશે.
૩૫ મન જ ગાથાથી ચેવિશે તીર્થકરોની નામ સ્તવન શરૂ થાય છે, પરં તરુ વઢમા 3 પાસે પૂરી થાય છે. આપ સૌ પણ
વીશ તીર્થકરોના નામ જાણે છો, શ્રાવક માટે ૨૪ નામમાં કંઈ નવું નથી. નાવીન્ય એટલું જ કે તેઓને હદયમાં અવધારીને તેઓની સ્તવના કરવાનું.
લેગસ્સ સૂત્ર બરાબર યાદ કરે. તેમાં કાર ને ઉપગ અગીયાર વખત કર્યા છે. ત્રષમ ભગવં–મવમfમળતાં ૨-એ રીતે જ કાર દ્વારા પ્રત્યેક પ્રભુના નામ પર કેટલે ભાર મુકયો. હું વંદન કરું છું. કેને ?