________________
ભજ સદા ભગવંત
૧૭૫
મારા શાસનમાં આને અંશ પણ નથી. જે તે વધારે જીવતે રહ્યો તે લોકમાં મારા શાસનની સકા કરી કયારેક બળ કરાવી દેશે.
તેણે પ્લેને મતની સજા ફરમાવી દીધી. પ્રધાને રાજાને સમજાવ્યું કે જે પ્લેટોને ફાંસી થશે તે પ્રજા ઉશ્કેરાઈ જશે. રાજાએ પિતાને નિર્ણય ફેરવી લેટોને કેઈ ધનાઢયને ત્યાં ગુલામ તરીકે વેંચી દીધે. તે ધનાઢ્ય માણસ દયાળુ હતો એટલે પ્લેટને એથેન્સ જવા દીધે.
- રાજાને ખૂબ જ પસ્તાવો થતાં તેણે પ્લેટેને પત્ર લખ્યો. મારા દુષ્કૃત્યને મનમાં ન લાવશે. હું તમારી માફી માંગુ છું. લેટેએ તાત્કાલિક જવાબ આપે કે મને તમારા દુષ્કૃત્ય માટે જરા પણ રોષ લાવવાને કે તે બાબત વિચારવાને સમય નથી. હું સત્યની ખોજમાં એટલે રત રહું છું કે મને આવી વાતને અંશ માત્ર પણ ખ્યાલ રહેતો નથી
બસ આ જ છે નિન શબ્દ દ્વારા કીર્તનનું રહસ્ય..
સૌથી વધુ વખત આવતે આ શબ્દ સૂચવે છે કે ચોવીશે જિનવરની સ્તવના કરો. મનના પરિણામે આપોઆપ નિર્મલ બનતા જશે. એ રીતે દર્શન શુદ્ધિ થતા છેલ્લે એવી સ્વાભાવિક સ્થિતિ પ્રાપ્ત થશે કે રાગ દ્વેષની ગાંઠ આપ આપે છેદાઈ જશે.
નિને પછીનો શબ્દ મુકાય સરિતૈ– અરિહંતની વ્યાખ્યા રમૈત્યવંદન મહાભાષ્ય ગાથા ૫૧૧માં નોંધ્યું કે
___ अट्ठविहं पाडिहरे जम्हा अरहन्ति तेण अरिहंता
આઠ (મહા) પ્રાતિહાર્યને જે યોગ્ય છે તે (જ) અરિહંત કહેવાય. આટલે અર્થ વિચારતા જ આઠ મહા પ્રાતિહાર્યથી સેવાતા પ્રભુની યાદ આપણા હૃદયને ડોલાવી દેશે. જિનજી આઠ પ્રાતિહાર્ય શું જગમાં તું જ રે લોલ
આઠ પ્રાતિહાર્યો કયા કયા ? (૧) અશોક વૃક્ષ (૨) કુસુમ વૃષ્ટિ (૩) દિવ્ય વનિ (૪) ચામર (૫) સમવસરણ (૬) ભામંડલ (૭) દેવ દુદુભિ (૮) છત્ર.
કેટલા સુન્દર શબ્દોમાં પ્રભુજીની સ્તવના કરી છે પ વિજયજી મહારાજાએ જિન ભામંડલ શિર પૂઠે સુર્ય પરે તપે રે લોલ જિનાજી નિરખી હરખે જેહ તેહના પાતક ખપે રે લોલ