________________
૧૬૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
કરે. ત્યાર પછી મહાશતક શ્રાવક સ્વર્ગે ગયે ત્યાંથી અનુક્રમે મોક્ષે જશે.
સામાયિકમાં આવું કુવચન બોલવું નહીં.
(૨) સહસાકાર દેષ :- વગર વિચાર્યું કે એકાએક બાલ્યા કરવું.
(૩) સ્વચ્છેદ દોષ - શામની દરકાર વિના બોલવું.
(૪) સંક્ષેપ દેષ :- સામાયિક લેતા-પાળતા વિધિના પાઠ ટુંકાવીને બેલવા, સ્પષ્ટ અક્ષર કે ઉચ્ચારો ન કરવા.
(૫) કલહ દેષ - સામાયિક દરમ્યાન કલહકારી વચને બેલવા, ગાળો ભાંડવી વગેરે. - પૂ. યશોવિજયજી મહારાજ કલહ પાપ સ્થાનકની સજઝાયમાં પણ
ફરમાવે છે
કલહ તે પાપનું બારમું સ્થાન
| દુર્ગતિ વનનું મૂળ નિધાન સાજન સાંભળો
માટે રેગ કલહ કામ કાચળે. (૬) વિસ્થા દેાષ:- સામાયિકમાં સ્ત્રીના રૂ૫ લાવણ્ય સંબંધિખાનપાન સંબંધિ, લોકે ચાર સંબંધિ કે રાજ્યકથાદિ ચાર કથા કરે.
પૌષધ શાળે ભેગા થઈને ચાર કથા વળી સાંધે કાંઈક પા૫ મીટાવણ આવે બાર ગણું વળી બાંધે (૭) હાસ્ય દેષ – હસવું અથવા હાંસી કરવી.
(૮) અશુધિ દોષ :-- કાને, માત્રા, મીડી વગેરે ન્યુનાધિક બેલવા કે હસ્વ-દીર્ઘ થઈ જવું. જોડાક્ષરોને છુટા પાડીને બોલવા.
(૯) નિરપેક્ષ દોષ :- નિશ્ચયકારી ભાષા બોલવી. “હું આમ કરી જ દઈશ” વગેરે.
(૧૦) મુણુ મુણ દેષ - સામાયિક દરમ્યાન ગણગણ્યા કરવું કે સૂત્રપાઠમાં ગેટા વાળવા. ૦ કાયાના દોષ :कुआसणं चलासणं चला दिठ्ठी
सावज्ज किरियाऽऽ लंबणाऽऽकुञ्चण पसारणं आलस मोऽण मल विमासणं
निदा वेयावच्चति बारस काय दोसा