________________
૧૬૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ
(૫) ભય દેષ - સામાયિક ન કરું તે બીજા લેકે ટીકા કરશે કે કંઈ બેલશે તે. જેમકે :- જે તે ભાઈએ ઉપધાન કર્યા તા હવે સામાયિક પણ નથી કરતે એવા ભયથી સામાયિક કરવી.
(૬) નિદાન દોષ :- સામાયિકના ફળ તરીકે કઈ સાંસારિક સુખની ઇચ્છા કરવી તે નિદાન દોષ. આરાધના મોક્ષ માટે જ હોય તેને બદલે આ લેકના ફળની સિદ્ધિ માટે કંઈક નિયાણું કરવું તે નિદાન દોષ.
(૭) સંશય દેષ :- સામાયિકનું ફળ મળશે કે કેમ? એમ મનમાં શંકા કરવી તે.
(૮) રોષ દોષ - કેઈ કારણથી ઉત્પન્ન થયેલા રેષમાં સામાયિક કરવા બેસી જવું તે. કેમ કે જે નિમિરો રોષ ઉત્પન્ન થયે હેય તે નિમિત્ત ચાલુ રહે અથવા તે નિમિત્ત સામે આવી જાય તે સમભાવ ટકશે નહીં.
(૯) વિનય દેશ – જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તેના ધારક સાધુ પ્રત્યે શ્રદ્ધા કે વિનય વિના સામાયિક કરે.
(૧૦) એબહુમાન - ભક્તિભાવ, ઉમંગ કે બહુમાન સિવાય સામાયિક કરવી. જેમકે ઉપાશ્રયમાં સાધુ બાજુમાં કે સામે જ હોવા છતાં પણ આપ મેળે જ સામાયિક લઈને બેસે, પોતાના જ અલગ સ્થાપનાજી સ્થાપે, વંદનાદિક ઔચિત્ય પણ ન જાળવે વગેરે અબહુમાન.
સામાયિક આવશ્યક કરતે શ્રાવક આ પ્રકારના મનને દેશને ટાળીને સામાયિક કરે તે શ્રાવક-સાધુ સરીખે થાયે ઉક્તિ સાર્થક બને. ૦ વચનના દોષ :
कुवयणं सहसाकारे सछंद संखेय कलहं च
विगहा विहासोऽ सुध्धं निश्वेक्खो मुणमुणा दोसादस (૧) કુવચન દેવ - કડવું, અપ્રિય કે અસત્ય બેલિવું.
રાજગૃહી નગરીમાં મહાશતક નામે શ્રેષ્ઠી રહેતું હતું. તેને તેર પત્નીઓ હતી. તેમાં રેવતી નામે એક અતિ કનીષ્ઠ સ્ત્રી પણ હતી. રેવતી પિતે ૧૨ ગોકુળ અને ૧ર કરોડ સુવર્ણની માલિક હતી, જ્યારે