________________
૧૬૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ઉપર લદાય તેટલા શાસ્ત્ર જ લાવ્યા. રાજા કહે અરે રાજકાજમાં આટલા શાસ્ત્રા હુ કયારે ભણવાના ?
પડિતા પછી માત્ર હાથી ઉપર લાવી શકાય તેટલાં જ શાસ્ત્રામાં જ્ઞાન ભેગું કરી પુસ્તકા લઈ ને આવ્યા ત્યાં સુધીમાં તે રાજા વૃદ્ધ થઇ ગયા. રાજા કહે અરે હવે તા મને માત્ર થાડા શબ્દોમાં જ્ઞાન બતાવી દો કેમ કે હવે તેા મરણ પથારીએ છું.
ત્યારે પડિતાએ ભેગા મળી વિચાર વિમર્શ કરી એક જ લેાકમાં ચાર શાસ્ત્રાના સાર કહી ીધા.
जीर्णे भोजनमात्रेयः कपिलः प्राणिनांदया बृहस्पतिर विश्वासं पंचाल : स्त्रीषु मार्दवम् (૧) વૈદ્યક શાસ્ત્રના સાર શુ? ભેાજન પચે પછી જ ખાવુ.. (૨) ધર્માંશાસ્ત્રના સાર શુ? સર્વ જીવા પર દયા રાખે. (૩) નિતિ શાસ્ત્રના સાર શુ' ? કાઈ ના પર વિશ્વાસ ન રાખા. (૪) કામશાસ્ત્રના સાર શુ? સ્ત્રી પ્રત્યે મા વતા દાખવવી. રાજાને આમાં કશું જ્ઞાન ન થયું. જૈનાચાર્ય પાસેથી ત્રિપદી સમજી આનંદ પામ્યા. શરીર અને આત્માના ભેદ સમજાયા ને જિત શત્રુ રાજા આટલા જ્ઞાનના ચિંતન માત્રથ ઘણું પામી ગયા ને સદ્ગતિને પ્રાપ્ત કરી,
અરે ગણધરોને માત્ર ત્રિપદી આપે છે ભગવાન્, અને તે સમગ્ર દ્વાદશાંગીની રચના કરી દે છે. સંક્ષેપ સામાયિકના અર્થ જ એ છે કે થાડા જ અક્ષરમાં કર્મ'ના નાશ થાય તેવા ઘણા વિસ્તારને ગુ'થી દેવા.
તમે પણ રેમિ મન્તે ના થાડા શબ્દોના અર્થ વિસ્તારથી ધારી લઇ સામાયિક સાધના કરી પરપરાએ મેાક્ષ પામેા તે જ અભ્યર્થના.
મ