________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
૧૫૨
આપી દીધી. પરિચિતાને મનમાં થયું કે અરે તા આ ભાઇએ આટલા દિવસ કરાટેના કલાસમાં જઇ કર્યું શું?
તમે પણ રાજ સામાયિક કરી છે ને ? પણ સમભાવ આવ્યા ખરા કઇ ? રાગ દ્વેષ પર કાઇ જાતના કાબુ આવ્યા મરા સામાયિક ના અ કે તાત્પર્ય એ જ કે આત્માની સ્વાભાવિક સ્થિતિની પ્રાપ્તિ થવી.
ભગવતી સૂત્ર પ્રથમ શતકના નવમા ઉદ્દેશમાં આ જ બાબતને જણાવતાં કહ્યું કે એક વખત શ્રી પાર્શ્વપ્રભુના કાલાસ્યવેષિ અણગારે વીરપ્રભુના સ્થવીરાને પૂછ્યુ. કે. મે લખ્ખો સામાÇ? કે મે અન્ના સામાગુસ્લ અટ્લે હું આય ભગવંતા આપનુ` સામાયિક શુ? અને સામાયિકના અથ શા ?
ત્યારે સ્થવિરાએ જણાવ્યુ કે માયાને અન્ત્રો સામાયણ ગાયાને અખ્ખો સામાયર્સ મદ્દે ! હે આ! આત્મા એ અમારું સામાયિક છે, અને આત્મા એ જ સામાયિક ના અર્થ છે. તાત્પ એ કે આત્માની સ્વાભાવિક સ્થિતિને પ્રાપ્ત થવુ' તે જ સામાયિક.
શ્રીપુર નગર નામે એક નગર હતું. ત્યાં પદ્મ શ્રેષ્ઠી નામક શ્રેષ્ઠીને કેશરી નામે પુત્ર હતા. કેશરીને કુસ`ગ લાગી જતાં તે ચારી કરતાં શીખ્યા. રાજાને કેશરીના પિતાએ વાત કરી. પણ કેશરી ચાર સુધર્યા નહી' એટલે રાજાએ તેને હદપાર કરી દીધા.
કેશરી ગામ બહાર ગયેા. સાવરની પાળ ઉપરથી વૃક્ષ ઉપર ચર્ચા. ત્યાંથી સવ દિશામાં નજર કરતાં તેની નજર કેાઈ સિદ્ધ પુરુષ ઉપર પડી. સિદ્ધ પુરૂષ આકાશમાંથી ઉતરીને સરોવરમાં સ્નાન કરવા ગર્ચા. કેશરી ચારના દિમાગમાં ઝબકારા થયા.
ઉતર્યા સરોવરના કિનારે અને લાગ જોઈ ને સિદ્ધપુરુષની ચરણુ પાદુકા પહેરી કેશરી ચેર આકાશમાં ઉડી ગયા. બધાનું ધન હરણુ કરવા લાગ્યા. ગમે ત્યારે રાજાના અતઃપુરમાં પણ જવા લાગ્યા. રાજાએ ખૂબ તપાસ કરી. ચારના પત્તો લાગતા નથી. રાજા વનમાં ગયે ત્યાં તેણે રસ્તામાં ચડિકાની દિવ્ય પૂજા થઇ હોય તેવા પ્રાસાદ જોયા. એ પ્રાસાદ જોઈ ને થયું કે નક્કી ચાર અહીં આવવા જોઈએ,
રાજા બરાબર ચાકી રાખીને બેઠા છે. ચારને કલ્પના પણ ન હતી