________________
(૧૬) સામાયિક-કરમભતે
– પાપ નિવૃત્તિની પ્રતીજ્ઞા
सावध कर्म मुकास्य दुनि रहितस्य च समभावो मुहूर्त तद् व्रतं सामायिका ह्वयम्
આવશ્યક સૂત્રમાં છઠ્ઠા અધ્યયનમાં પહેલા શિક્ષાપદ (આવશ્યક) સામાયિકનું વર્ણન કરતાં ઉપરોક્ત શ્લોકમાં જણાવ્યું કે સાવરકર્મ (પાપ વ્યાપાર) મુક્ત અને દુર્ગાન રહિત એવા આત્માને જે મુહર્ત પ્રમાણ સમભાવ તે સામાયિક વ્રત કહેવાય છે.
આ રીતે સામાયિકમાં ચાર બાબત દર્શાવી (૧) સાવધ કર્મથી મુક્ત હેવું તે (૨) દુર્થોન રહિતતા (૩) સમભાવલીનતા (૪) મુહુર્ત પ્રમાણુ એટલે કે બે ઘડી--અથવા તે અડતાલીશ મિનીટ.
સાવધ કર્મ એટલે મનથી દુષ્ટ ચિંતવન, વચનથી અસત્યાદિ ભાષણ, કાયાથી હિંસાદિ અશુભ પ્રવૃત્તિ. આ સર્વથી મુક્ત થવું તે સવા कर्म मुक्तस्य.
સમભાવ એટલે રાગ દ્વેષના નિમિત્ત હોવા છતાં રાગ દ્વેષથી પર રહેવું તે.
આ બને બાબતને બે ઘડી સુધી ટકાવી ધર્મધ્યાનમાં સ્થિર થવું તે સામાયિક. તમે પણ સામાયિક કરે ત્યારે વચન અને કાયાને સાવદ્ય વ્યાપાર તે બંધ કરી દે છે તે માની લઈએ પણ સમભાવમાં ટકવા માટે પ્રયત્ન કેટલે કર્યો? - એક યુવાન જ કરાટે શીખવા જતા. રસ્તામાં એક વખત કેઈ ગુંડાએ તેને રે કયા, ધમકી આપીને તે યુવાનના ગળામાંથી ચેઈન કાઢી લીધી. યુવાનને જાણતા હતા તે લોકોને મનમાં થયું કે હમણું આ બ્લેક બેટ ચેમ્પીયનભાઈ (કરાટેની એક ચોક્કસ પરીક્ષા પાર કરી ચૂકેલા) પેલા ગુંડાને પાડી દેશે, આજ તે કરાટેને દાવ ખેલાઈ જવાનો.
પણ જે દશ્ય ભજવાયું છે તે તદ્દન વિપરીત જ હતું. પેલા યુવાને તે ભયથી થરથરતા પિતાના કાંડેથી ઘડીયાલ પણ ઉતારીને