________________
૧૫૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
કીડી માથામાંથી નીકળે. છતાં સંવર પદની વિચારણામાં ચડેલા ચિલાતી મુનિ જરાપણ ચલીત ન થયા.
આ થઈ સમાસ સામાયિક. કાયોત્સર્ગમાં સ્થિર બનેલા ચિલાતી મુનિએ એક પણ પિસે ખર્ચ પડો ખરે? છતાં સમાસ સામાયિકનું ફળ કેટલું? જીવનભરની આશ્રવમય-પાપમય જીદગી છતાં અઢી દિવસનું સામાયિક તેને સદ્દગતિ અપાવનાર બન્યું. એજ છે આ પરિ. શીલનને સાર–પી ખર્યા વિના પુન્ય મેળો. સામાયિકના મહત્વને સમજી તમે સૌ સામાયિકને આદરનારા બને એજ શુભેચ્છા,