________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
હે શેઠ! કઇપણ ત ́ત કર્યાં વિના તુ' ઉભા થા. કેમ કે તું દાનના પ્રભાવ થકી હાથી થયા છે અને હુ' સામાયિકના પ્રભાવે કરીને રાજપુત્રી બની છું જો દાન કરતા પણ સામાયિકનું પુન્ય માટુ' છે. આપણે પ્રારંભમાં જ સામાયિકના મહત્ત્વને પ્રગટ કરતા શ્ર્લેકમાં આ વાત જણાવી છે.
૧૪૬
" द्रव्यादोनां व्ययाभावात् अहो पुण्यं महद् भवेत् દ્રવ્યાદિકના વ્યય કર્યા વિના અરે કેટલું' માટુ' પુન્ય બધાય છે. –પૈસા ખર્ચ્યા વિના પણ પુન્ય મેળવવામાં સામાયિક ના ફાળા કેટલા ? પેલા હાથી તરત પ્રતિબાધ પામી ગયા. રાજકુમારીને પેતાના ગુરુણી પદે સ્થાપીને તે ઉભયકાલ સામાયિક કરવા માટે પૃથ્વી તરફ્ જ દૃષ્ટિ રાખી સમભાવથી રહેવા લાગ્યા. કાળક્રમે મૃત્યુ પામીને સહસ્રાર નામના દેવલાકે દેવતા થયા.
}}
જો જો આ વાત સાંભળીને ચમકતા નહી' કે હાથી દેવ કર્યાંથી થાય ? કર્મગ્રન્થના સામાન્ય અભ્યાસ હોય તેને પણ સમજાય તેવી વાત છે. દેવલાકમાં મનુષ્ય કરતા તિર્યંચા જ વધારે જાય છે. હાથી પણ સામાયિકના પ્રભાવથી આઠમાં દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયા. આજના વિષય પણ આ જ છેને કે
પૈસા ખર્ચ્યા વિના પુન્ય મેળવા.
એક તરફ રાગરૂપ માટા સમુદ્ર રહેલા છે. બીજી તરફ દ્વેષરૂપી દાવાનળ સળગી રહ્યો છે. આપણે તે બંનેની વચ્ચે રહીને જીવન વિતાવવાતુ છે. એટલું સમજીને જે મધ્યમ માર્ગ અપનાવે છે તેને “સમતા” કહેવાય છે.
इतो रागमहांभोधिः इतो द्वेष दवानलः यस्तयोर्मध्यगः पंथाः तत्साम्यमिति गीयते
આ સાથે શ્રાવકને સમજવા યાગ્ય બીજી વાત પણ સામાયિકમાં મુકેલી છે, તે છે–
સાવનું નોમ વખ્તલામિ–સાવદ્ય ચેાગના પચ્ચક્ખાણુ. સામાયિકમાં પૂર્વ શરત રૂપે આ વાત રેમિ મન્તે સૂત્રમાં લખી દીધી પૂર્વાચાર્યોએ પણ કહ્યું છે કે સાવદ્ય યાગને છેડીને કરવા ચેાગ્ય એવુ સામાયિક કેવલી ભગવંતાએ પ્રશસ્ત (શ્રેષ્ઠ) કહ્યું છે.
આવુ' સામાયિક ગૃહસ્થના શ્રેષ્ઠ ધર્મ રૂપ જાણી આત્માનું' હિત