________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
૧૪૦
નથી નીચ ગતિને પામશે તેથી પાતે સમભાવે કષ્ટને સહેતા શુભધ્યાનમાં આગળ વધે છે. ગજસુકુમાલને યાદ કર્યા, ખંધક મુનિના શિષ્યાને પાપી પાલકે પીલી નાખ્યા તા પણુ ક્ષમાભાવ ધારણ કરી રહ્યા હતા તેની વિચારણા કરી. સુકેાશલ મુનિને સંભાર્યા તેમ કરતા કરતા શુકલ ધ્યાનની ધારાએ ચઢેલા મુનિ કેવલજ્ઞાન પામી મેાક્ષે સીધાવ્યા.
કઠીયારીએ ભાર મુકયા. અવાજથી કોઇંચ પક્ષી જાગી ગયું. તેની વિષ્ટોમાં જવલા પડેલા જોઇ સેાની પણ પસ્તાયા અને મુનિ વેશને ધારણ કરીને રહ્યો.
આવી સમભાવની સાધના કે સમયક સામાયિક દ્વારા શ્રાવકે પણ ક્વીર્ આવરસમિ માંના પ્રથમ આવશ્યક રૂપ કર્તવ્યની પરિ પાલના કરવી જોઈએ.
જો કે મનહ જિણાણું સજ્ઝાયમાં મુકેલ છેલ્લુ' વાકય ખાસ મરણીય છે નિષ્ક સુપુષ્કર્ણા -કર્તવ્યનું પાલન કરી પણ નિત્ય સુગુરુના ઉપદેરાથી. એટલે કે ગુરુની નિશ્રામાં અને જિનાજ્ઞા પૂર્ણાંક સમભાવની સાધના કરી.
#
મ