________________
સમભાવની સાધના
૧૩૯
પણ અત્યંત પ્રમુદિત બની લાડવા વહેરાવે છે.
આજ ફળ્યો ઘર આંગણેરે, વિણ કાલે સહકાર હત્ય ભીક્ષા છે સૂઝતીરે, મોદક તણે એ આહાર
મેતારજ યુનિવર ધન્ય ધન્ય તુમ અવતાર મેતારજ મુનિની તપશ્ચર્યાની અનુમોદના કરતે સોની ઘરમાં ગયે. બહાર શ્રેણિક મહારાજાની આજ્ઞાથી ઘડેલા અને જિનભક્તિ માટે જ ધરવા તૈયાર થયેલા ૧૦૮ સેનાના જવલા પડેલા છે. એક કૌચ પક્ષી આવ્યું ને સર્વ જવલા ગળી ગયું. મેતારક મુનિએ પણ તે જોયું. પક્ષી તે ઉડીને ઉચે બેસી ગયું.
સેની બહાર આવ્યો. પણ જ્યાં જુઓ ત્યાં જવલા ન મળે. સાધુને પૂછ્યું આ જવલા કયાં ગયા ? સાધુને થયું કે જો હું સત્ય બેલીશ તે સની આ પક્ષીને મારી નાખશે. મારમાર સર્વ ભૂતે એમ સમજી મેતા મુનિએ મૌન ધારણ કર્યું. તેના મનમાં દયાના અંકુરો ફૂટી ગયા. સોની વારંવાર પૂછે છે પણ મુનિરાજ જણાવતા નથી કે જવલા કયાં ગયા. તે તે બસ મૌન ધરીને કાઉસ્સગ ધ્યાનમાં લીન બની ગયા.
સેનીને થયું કે જવલાને ચિરનાર નક્કી આ સાધુ પોતે જ છે. ધવશ બનીને લીલા ચામડાની વાધર મુનિના મસ્તકને કસીને બાંધી દીધી. આને બબરની શિક્ષા થશે એટલે મેળે બોલશે તેમ વિચારી સેની ઉભે છે.
મેતાર્ય મુનિએ તે શરીરની મમતાનો ત્યાગ કરી દીધો. સોનીને કંઈ પણ વાંક-ગુને વિચારતા નથી પણ પોતાના આત્માની જ નીંદા કરી રહ્યા છે. સોનીએ તડકામાં ઉભા રાખી દીધા હોવાથી મુનિના પગમાં ફેલા ઉપડી ગયા. ચામડી તડતડ તુટવા લાગી. છતાં આવી અસહા વેદનાને સમભાવથી સહન કરે છે.
ફટફટ કુટે હાડકાઈ તડતડે તટે ચામ 'સોનીએ પરિષહ દીયો મુનિ રાખ્યો મન ઠામ
મેતારજ મુનિવર ધન ધન તુમ અવતાર. મેતારજ મુનિ બરાબર સમજતા હતા કે જે સેનીને કોંચ પક્ષીને નામ આપીશ તે તે તે પક્ષીને મારી નાખશે અને પક્ષી પણ દુર્થો