________________
સમભાવની સાધના
(૨) શ્રુત સામાયિકઃ– તે દ્વાદશાંગી રૂપ છે. (૩) દેશવિરતિ/ગૃહિક :– જેને અણુવ્રતમય ધર્માં કહે છે તેમાં
૧૩૫
ખાર ત્રતાનું આરાધન કરાય છે.
સાવ
(૪) સવવતિ:- તે મહાનતમય ધમ છે. જેમાં સવ ઘના વર્જન સહિત પાંચ મહાવ્રતાની આરાધના કરવાની છે. આ ચાર ભેદ જે દર્શાવ્યા તે સવડે માક્ષ પ્રાપ્તિની સાધના કરવામાં આવે છે. તેમાં સમક્તિ સામાયિક સબંધે ઉપદેશ પ્રાસાદ ગ્રન્થમાં ૧૪૦ માં વ્યાખ્યાનમાં ચાર ચારાની સુદર કથા નોંધાયેલ છે. ક્ષિતપ્રતિષ્ઠિત નામે નગર હતું. ત્યાં એક શ્રાવક રહે. પેાતાના નિર્વાહ માટે તે ભિલ્લુ લેાકેાના પાળામાં વસતા હતા. પુણ્ય ચાગે તે ફાટી ધનના સ્વામી બન્યા. ધીરે ધીરે વધતી તેની સમૃદ્ધિ જોઈને ચાર વૃદ્ધ ભિલપુરુષે વિચાર્યું કે આ વાણીયાનુ બંધુ' ધન લઇ લેવુ.
શ્રાવકને પ્રતિદિન સાત-આઠ સામાયિક કરવાની ટેવ હતી. એક વખત મધ્યરાત્રીએ તે શ્રાવક તથા તેની ધર્મપત્ની બન્ને સામાયિક કરવામાં લીન થયા હતા. ચાર ચારીએ ખાતર પાડી જોયુ તે ગૃહ. પતિ જાગતા હતા. ચારે ચારે વિચાર્યુ કે થાડી રાહ જુએ. ગૃહપતિ નિદ્રાધીન થશે એટલે ધન હરણ કરી લેશુ'.
ગૃહપતિને એ વખતે જ વિચાર આવ્યા કે દ્રવ્ય તા ઘણા ભવમાં મળશે. આ ભવમાં પણ ઘણુ દ્રવ્ય આવ્યુ. અને ગયુ. પણ જો મારા જ્ઞાનાદિ ભાવ દ્રવ્યને ક્રોધ-માન-માયા-લાભ રૂપ ચાર ચાર હરી લેશે તા હુ શું કરીશ ?
આમ ભાવદ્રવ્ય મચાવવા તે ગૃહપતિ તા ઉપરા ઉપરી સામાયિક કરવા લાગ્યા. તે સાથે નવકારમત્ર ભણતા જાય છે. એ વખતે પેલા ચારે ચારાને પૂર્વ અસખ્ય ભવ ઉપર કરેલું ધર્માનુષ્ઠાન સાંભ ળ્યું. મનમાં ને મનમાં ચારેને થવા લાગ્યુ કે ધિક્કાર છે આપણને કે આ રીતે પારકા ધનને માટે ઈચ્છા કરી રહ્યા છીએ. ચારી કરવાથી ખાદ્ય પૌલિક દ્રવ્ય તે આવશે, પણ તેમ કરતાં જ્ઞાનાદિક એવું ભાવ દ્રવ્ય ચાલ્યું જાય છે. ધન્ય છે આ શ્રાવકને કે જેણે આપણને જોઈ લીધાં છે છતાં પેાતાનુ કર્તવ્ય કે લક્ષ્ય છેાડતા નથી.
આ રીતે વારવાર સામાયિક વ્રતની અનુમાદના કરતાં તે ચારે ચારા ત્યાં જ સમક્તિને પામ્યા. ત્યાં ને ત્યાં જ તેઓએ ચારી વગે