________________
૧૨૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
કેવી હશે આવશ્યક કરણ પ્રત્યેની દઢતા !
(૫) કાયોત્સર્ગ - પ્રતિક્રમણ કર્યા બાદ પણ શુદ્ધ નહીં થયેલા ચારિત્રને અતિચારોની શુદ્ધિ ત્રણ ચિકિત્સા રૂપ કાર્યોત્સર્ગ વડે યથાક્રમે થાય છે.
પ્રતિક્રમણ વેળા વાંદ લીધા બાદ કરેમિ ભંતે સૂત્ર દ્વારા સામાયિકનું પુનરુચ્ચારણ કરી કાઉસગ્નની સ્થાપના કરી (છામિ ટાઉન #ra. બેલી) અનુક્રમે બે લેગસ્સ-એક લેગસ્સ-એક લેગસ્સનો કાઉસગ્ગ કરે.
(૬) પચ્ચકખાણ:- છ આવશ્યકેમાં છેલ્લું અને છઠું આવશ્યક તે પચ્ચકખાણું આવશ્યક
ગુણધારણ રૂપ પ્રત્યાખ્યાન વડે તપના અતિચારોની તેમજ વીર્યાચારના સર્વ પ્રકારે વડે એટલે સર્વ આવશ્યકેની શુદ્ધિ થાય છે.
પ્રતિક્રમણમાં પણ વાંદણું કરી પરચકખાણ કરાય છે. અથવા પૂર્વે કરેલા પચ્ચકખાણની સ્મૃતિ તાજી કરાય છે.
આ રીતે છ આવશ્યક થયા
આવશ્યક વિશે શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમાણે વિશેષાવશ્યકને આરંભ કરતાં જ જણાવ્યું કે – જરા ગુરૂ હું સારું વરસવાનું મો- આવશ્યક અનુગ ચરણ (ચારિત્ર) ગુણના સંપૂર્ણ સંગ્રહ રૂપ છે. તાત્પર્ય કે જ્ઞાન દર્શને ચારિત્રને લગતી કઈ પણ ક્રિયા એવી નથી કે જે આવશ્યકના ક્ષેત્રની બહાર હાય. તિણે કારણ રે આવશ્યક કિરિયા કરે
ઉપગરણે રે રજોહરણ મુહપત્તી ધરે--
આવશ્યકના મહત્ત્વને ખૂબ સાદા શબ્દોમાં મહત્ત્વ આપતી આ સજ્જાય છે. આવા જ શબ્દો વિશેષાવશ્યકની ત્રીજી ગાથામાં પણ ગુંથી લેવાયા છે.
ના રિવાજ઼ દેવતો તમયાત્રસર્ચ નો તેf. જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે અને આવશ્યક સૂત્ર જ્ઞાન ક્રિયામય છે. સમ્યગૂબોધ રૂપ જ્ઞાન અને સાવાયેગની વિરતિ તથા નિરવલયેગના સેવન કરવા રૂપ ક્રિયા દ્વારા શ્રાવકોએ આવશ્યકમાં ઉદ્યમવંત રહેવું. કેમકે