________________
યાત્રા સમભાવથી ત્યાગ સુધી
૧૨૯
આવશ્યક એ જ્ઞાન અને ક્રિયાનું કારણ છે. અને સભ્ય જ્ઞાન-કિયાની પ્રાપ્તિથી મેક્ષફળ સિદ્ધિ મલે છે. પણ જ્ઞાન અને ક્રિયા બને તો જોઈએ.
કે એક કેદી જેલમાંથી નીકળીને ભાગ્યે. ભાગતે ભાગ ધર્મશાળા જોઈને રોકાયો. તે જ્યાં રોકાયેલે તે ઓરડામાં જ તેની સામે એક પીંજરુ ટાંગેલું હતું. કેદી બેઠે બેઠે પીંજરામાં રહેલા પોપટની સામે જોઈ રહ્યો હતો ત્યાં જ પેલે પોપટ “મુક્તિ મુક્તિ” એ શબ્દ બોલવા લાગ્યો.
કેદીને થયું કે જેમ મને જેલમાં પુરી દીધે ત્યારે પરાધીનતાનો અનુભવ થતું હતું અને મુક્તિ માટે હું જેલ છેડીને ભાગ્યે તેમ કદાચ આ પોપટ પણ પીંજરામાં પુરાયેલો હોવાથી પરેશાન થતું લાગે છે. છુટવા માટે “મુક્તિ મુક્તિ” શબ્દનું રટણ કરી રહ્યો છે.
આવું વિચારી તેણે પીંજરાનો દરવાજો ખેલી નાખ્યા અને પિપટને પીંજરામાંથી ઉડાડી મુક્યા. થેડવામાં તેની આંખ મળી ગઈ ને થાકથી નિદ્રાધીન થઈ ગયા. ત્યાં ફરી તેને પોપટને મુક્તિ મુક્તિ” અવાજ સંભળા. કેદીએ ફરીથી તેને ઉડાડી દીધે.
થોડીવારે ફરી એજ પિપટ-એજ પીંજરુ અને “મુક્તિ મુકિત શબ્દોને અવાજ ચાલુ. કેમકે પિપટે તો માત્ર આ શબ્દ કયાંકથી સાંભળી ગેખી લીધેલ. માત્ર શબ્દ જ્ઞાન હતું પણ તેને વાસ્તવિક અર્થ કે પ્રવૃત્તિ તેને ખબર ન હતા.
જગતમાં પણ આજ સ્થિતિ નજરે ચડે છે. લોકોને શબ્દજ્ઞાન તે ઘણું છે પણ તે મુજબનું આચરણ થતું નથી. સામાયિક શબ્દ તે બહુ બોલ્યા પણ સમભાવની યાત્રા શરૂ જ ન થઈ. પચ્ચકખાણની વાતે બહુ સાંભળી પણ ત્યાગ ક્યાંય પરિણમ્યો નહીં.
તેથી જ આવશ્યક માટે કહ્યું કે બુદ્ધિમાન શ્રાવકેએ તેમાં પ્રવૃત્તિ કરવી. એટલા માટે તે મનહજિષ્ણુર્ણ સજઝાયમાં જીવી ગાવસયંમ સાથે ૩ ગુdો શ્રોફ પરિવર્સ શબ્દ જોડી દીધો.-પ્રતિદિન એટલે કે