________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
:
(૨) ચવિસત્યએ — જિનેશ્વરના અતિ અદ્દભુત ગુણ કિતનરૂપ ચતુવિ શતિ સ્તવ વડે દનાચાર વિશુદ્ધિ કરાય છે. પ્રતિક્રમણુ વેળા અતિચારની આઠ ગાથાના કાઉસ્સગ્ગ બાદ ખેલાતુ હોTH સૂત્ર એ ચાવીશ પ૨માત્માની સ્તુતિ રૂપ જ છે.
(૩) વંદન ઃ— नाणाईआ उ गुणा तस्संपन्न पडिवत्ति करणाओ वंदणएण विहिणा कीरइ सोहो उ तेसिंतु જ્ઞાનાદિ ગુણાથી સ`પન્ન એવા ગુરૂના વિનય કરવાથી, વિધિ પૂર્ણાંક વંદન વર્ડ તે–તે (જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ) ગુણ્ણાની વિશુદ્ધિ થાય છે. પ્રતિક્રમણુ વેળા પાપ આલેચના પૂર્વે ( એટલે કે છા બારેખ સતિ સદ્ ભાવન, વેસિંગ યાજોનું પૂર્વે) ગુરુદેવને વંદન કરવામાં આવે છે.
૧૨૬
(૪) પ્રતિક્રમણ :— ( મૂલગુણ તથા ઉત્તર ગુણુમાં) સ્ખલિત થયેલા આત્માની તે-તે (સ્ખલનાએની) વિધિ પૂર્વક નિંદા, ગાઁ, આલેાચના તે પ્રતિક્રમણ કહેવાય. પ્રતિક્રમણ વડે (મૂલ ગુણ તથા ઉત્તર ગુણુની ) શુદ્ધિ કરાય છે.
પ્રતિક્રમણ કરતી વેળાએ છા. સં,િ મગ, લેવત્તિયં ગાજોર ? કહી પાપની આલેચના કરે. ત્યાર પછી ૮૪ લાખ યેનિના જીવા અને અઢાર પાપ સ્થાનકાનું મન—વચત કાયા વડે મિચ્છામિ દુકÇ કરે પછી સવ્વસઁવિ ના પાઠ થકી ગુરુ મહારાજને પૂછે કે દિવસ દરમ્યાન ખરાખ ચિ'તવન-ભાષગુ કે આચરણ થયું હોય તે (હું શું કરુ? ) ગુરુ મહારાજ કહેશે વિક્રમેરૢ તે ત્રણેનુ પ્રતિક્રમણ કર. એટલે વન્દ્રિતુ સૂત્ર વડે પાપને પ્રતિક્રમી પછી ગુરુને વંદના કરે.
ઉભયકાલ આવશ્યક અંગે પરિશિલન ચાલતુ હાય ત્યારે પ્રતિક્રમણુ માટેની લગન મહુણસિ ́હને સ્મર્યા વિના કઈ રીતે આગળ વધે, ?
દિલ્હીમાં પિરાજશાહ બાદશાહ રહે. ત્યાં મહર્ણાસહુ નામે એક જૈન શ્રાવક રાજાને ત્યાં નાકરી કરે. દિલ્હીથી બીજે નગર જવા માટે બાદશાહે મહસિ‘હને પણ સાથે લીધા. માર્ગે ચાલતા જ સૂર્યાસ્તના સમય થવા આવ્યેા. મહસિંહ તા ઘેાડેથી ઉતરી ભૂમિનુ પ્રમાન કરીને પ્રતિક્રમણ કરવા રોકાઇ ગયા. કેમ કે તે જાણતા હતા પ્રતિદિન છ આવશ્યકમાં ઉદ્યમવંત રહેા. તે શ્રાવકનુ કર્તવ્ય છે.
બાદશાહ બીજે ગામ પહેાંચ્યા. જ્યાં જુએ તે મહસિ’હુ. નહી'.