________________
યાત્રા સમભાવથી ત્યાગ સુધી
૧૨૩
બેલ પાળવાને છે બાપુ. હવે હું પ્રભુ ભજીશ.
આને કહેવાય એવા રળી પરનું લક્ષ. પ્રાપ્ત ભાવને પડવા ન દે અને અપૂર્વ ભાવની પ્રાપ્તિ કરાવે. રામબાઈની વાત માત્ર કથા છે તેમ ન માનશે. આજના યુગમાં પણ દીક્ષા ગ્રહણ કરવા માટે આવા જ પ્રકારની ભાવના ધરાવતા જીવો જોવા મળે છે. જેમાં અમે નજરે જોયેલ ઉદાહરણ છે. ગોંડલના વતની સ્મિતાબાઈ મહાસતીજી.
પણ એ બને ક્યારે? જે મનમાં ખાતરી થઈ જાય કે આ મારે અવશ્ય કરવા જેવું છે તે– 1.
आवस्सयस्स एसो पिडत्थो वण्णिओ समासेणं एतो एक्के कं पुण अज्झयणं कित्तइस्सामि --तं जहा सामाइयं चउवीसत्थओ वंदणयं
पडिक्कमणं काउस्सग्गो पच्चक्खाणंઅનુયોગ દ્વાર સૂત્રમાં જણાવે છે કે (આવશ્યકના આ સમુદાયને ટૂંકમાં કહો) હવે એક એક અધ્યયનનું વર્ણન હું કરીશ. – તે (અધ્યયન) સામાયિક, ચતુર્વિશતિ સ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયાત્સર્ગ, પચ્ચકખાણ (એમ છ છે)
જે તને લઈને અન્ય પ્રાણી કરતા આ માનવજીવન ઉચ્ચ ગણાય છે તે છ તની સાધના એ જ આવશ્યક છે.
(૧) સમભાવ - શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રનું સંમિશ્રણ. : (૨) જીવને વિશુદ્ધ બનાવવા સર્વોપરિ જીવન મુક્ત મહાત્માઓને આદર્શરૂપે પસંદ કરી તે તરફ દષ્ટિ રાખવી
(૩) ગુણવતેને વિનયબહુમાન કરવું.
(૪) કર્તવ્યની સ્મૃતિ કે કર્તવ્ય પાલનમાં થતી ભૂલોનું અવલેકન કરી નિષ્કપટ ભાવે સંશોધન કરવું.
(૫) કાયાને ઉત્સર્ગ કરી ધ્યાનાભ્યાસ દ્વારા પ્રત્યેક વસ્તુ સ્વરૂપને યથાર્થ રીતે સમજવા વિવેક શક્તિને વિકાસ કરવે.
(૬) ત્યાગ વૃત્તિ દ્વારા સંતોષ અને સહનશીલતા વધારવી. - આ છ એ તની ગુંથણું આવશ્યકમાં અદ્દભુત રૂપે થયેલી
- સામાયિક એ સાવદ્યાગની વિરતિ છે, ચતુર્વિશતી સ્તવમાં વીશ તિર્થકરોના ગુણોનું સંકિર્તન છે, વનકમાં ગુરુ પરત્વેને