________________
(૧૩) આવશ્યક નો અર્થ
– યાત્રા સમભાવથી ત્યાગ સુધી
समणेणं सावएण य, अवस्स कायव्वं हवई जम्हा
अंतो अहो निसस्स य, तम्हा आवस्सयं नाम આવશ્યક સૂત્ર મૂળ–ગાથા ત્રીજીમાં જણાવે કે સાધુ અને શ્રાવકે દિવસ અને રાત્રિના અંતે અવશ્ય કરવા ગ્ય છે માટે તેને આવશ્યક કહેવાય છે.
શ્રાવકને માટેની નિત્ય કર્તવ્યની સઝાયમાં પણ જણાવે કે ઝવણ ગાવામાં લઘુત્તા હું ઘટ્ટ વિવર્સ પ્રતિદિન છ પ્રકારના આવશ્યકમાં ઉદ્યમવંત રહો.
શ્રાવકે છે આવશ્યક રોજ કરવાના છે, પણ આવશ્યક એટલે શું? આવશ્યક સૂત્રની ગાથામાં પણ અર્થ આપ્યો કે અવશ્ય કરવા ચોગ્ય કરણી.
तं जहा सामाइअं चउव सत्थओ वंदणयं पडिक्कमणं काउसग्गो પ્રાણા તે (આવશ્યક) સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનક, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ, પચ્ચકખાણ એ છ ના સમુદાય રૂ૫ છે..... આત્માના ગુણે પ્રગટ કરવા અર્થે જે ક્રિયા કરાય તે બાવક્ષય કહ્યું.
આવશ્યક ક્રિયા આત્માને પ્રાપ્ત ભાવથી પડવા દેતી નથી, અપૂર્વ ભાવની પ્રાપ્તિ કરાવે છે, તથા પતિત આત્માની પણ ફાયોપશમિક ભાવપૂર્વક કરાતી ક્રિયા વડે ફરીથી ભાવ વૃદ્ધિ થાય છે.
કાઠીયાવાડમાં ઝીંઝાવદર નામનું એક ગામ. ત્યાં બેડુ અને ખાચરના ખેરડા વસેલા. ગામ માથે ધરમધજા ફરકે. ગામને ટીંબે એક અઢીયો નામે કાઠી રહે. ઘરે ધીંગા ધારી-ધીંગી ખેડ અને પાનના ઢગલા પેદા કરે. પરસેવો પાડી હક્કની કમાણ ખાતા ખાચર એટલે સ્વામી સહજાનંદ નારાયણના સત્સંગે ભીતરના ભેદ ભાંગીને બેઠેલ ભડ માણસ, સ્વામીના ચરણમાં જીવતરને ઘરીને અંતરયામીમાં એકાકાર થયેલે માટી. આ એકદા અો પગ ઉપાડે ત્યાં ટહુકો થયા. “બાપુ” રાંધણીયામાંથી અવાજ સાંભળી ખાચર બેલ્યા, “બેલ દીકરી” બાપુ મારી