________________
૧૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
૨ " અહીં સમજવાનું તત્વ એ છે કે કેટલાંક પદાર્થ હેતુ ગાઢ છે. અને કેટલાંક અહેતુ વડે ગ્રાહ્ય છે. તેમાં જીવાદિ પદાર્થો હેતુ વડે ગ્રાહ્ય છે, અને ભવ્યત્વ વગેરે અહેતુથી ગ્રાહ્ય છે, કેમ કે તે ઉત્કૃષ્ટ જ્ઞાન વિના આપણા જેવા છઠ્ઠમસ્થાને સમજાતા નથી તેનું જ્ઞાન માત્ર કેવળ જ્ઞાનીઓના વચનથી જ થાય છે. . (૨) સર્વશંકા - સઘળા સિદ્ધાંત પ્રાકૃતમાં જ છે. માટે કલ્પિત જે હશે તેવા પ્રકારની શંકા કરવી.
દેવગુરુ-ધર્મના સ્વરૂપ પર કે વચને પર શંકા થવાથી આ પા જ હચમચી જવાને. દેવાદિ તત્વેની શ્રદ્ધા પર જ સમ્યકત્વની ઈમારત રહેલી છે. તે શ્રદ્ધાનું પિષણ-ટકાવ અને વૃદ્ધિ એ સમ્યકત્વની પાયાની જરૂરિયાત છે. છે. જોકે કહેવત છે કે “ભૂખ્યાને ભોજન જ બસ છે. “ભૂખ ન લાગી હોય તેવો રોગી જ આ ફાવતું નથી ને આ ભાવતું નથી તેવી વાતે કરે છે. તેમ ખરા ધર્માથીને શંકા હોય જ નહીં. શંકા મિથ્યાત્વના રાખીને જ હોય. . (૨) કાંક્ષા - વિતરાગ એવા દેવ-ત્યાગી ગુરુ અને દયામય ધર્મ પ્રાપ્ત કર્યા પછી પણ અન્ય મત કે દર્શનની આકાંક્ષા કરવી તે બીજુ દુષણું કહ્યું.
સિદ્ધકુમારે પૂ. હરિભદ્રસૂરિજી પાસે દીક્ષા ગ્રહણ કરી છે. ધીમે ધીમે શાસ્ત્રને અભ્યાસ કરતાં કરતાં સારા વિદ્વાન થયા. પછી તર્કશાસ્ત્ર જાણવાની ઈચ્છાવાળા તેણે બૌદ્ધ ધર્મનું રહસ્ય જાણવા માટે આચાર્ય મહારાજશ્રીની આજ્ઞા માંગી. - આચાર્ય મહારાજ કહે તું ભલે જા પણ ત્યાં કદાચ બૌદ્ધના સંગથી તારું મન ફરી જાય અને તેને તે ધર્મ પર શ્રદ્ધા ઉત્પન્ન થાય તે તારે અમારે વેશ આપવા મારી પાસે જરૂર આવી જવું. સિદ્ધાર્થ મુનિ તે વાત કબુલ કરી બૌદ્ધો પાસે ગયા ભણવા. ત્યાં બૌદ્ધોએ કુતકંથી તેનું મન ફેરવી નાખ્યું. વેશ પાછો આપવા આચાર્ય મહારાજ પાસે ગયા. ત્યારે બૌદ્ધોએ કહ્યું કે ત્યાં જઈ તમારું મન ડગી જાય તે અમને અમારો વેશ પાછો સેંપવા જરૂર આવજે. - આચાર્ય મહારાજે તેને સમજાવ્યા એટલે ફરી જૈન દર્શનમાં થિર થઈ બૌદ્ધોને વેશ પરત કરવા ગયા. આ રીતે એકવીશ વખત