________________
અભિવન ઉપદેશ પ્રાસાદ
ઉભું રે તું એમ નહી માને બેલતી અંજુ દેડી. હેતના ઉમલકામાં એણે દાતરડીને હાથ ઝાલી લીધે. પણ મેપાના કેડીયામાં લટકતી દાતરડી બરાબર ગળે લટકતી'તી. ઉભો રહે એમ અંજુએ બુમ પાડી ને મે સદાને માટે ઉો રહી ગયો. દાતરડી મેપાના ગળામાં ઉતરી ગઈ. એ જ વોએ અજુ મેપાના શબને લઈને ચિતામાં ૪પલાવ્યું. અગ્નિ દેવતાએ બેયને ગુલાબ જેવું અંગારાનું બીછાનું કર્યું.
આવી પ્રીત પ્રભુ સાથે માંડી હોય તે? રાગીને બદલે વીતરાગીને રાગ કર્યો હોય તે ? મોક્ષને પણ ઉપાય છે, કયારે?
મેક્ષ પ્રાપ્તિ માટે શિવરમણ સાથે પ્રીત માંડે ત્યારે. બાયડી પરણવા મેપાએ કરેલ પુરૂષાર્થ કેટલો? તેટલે પ્રભુને માટે કર્યો હોય તે મેક્ષને ઉપાય ચોકસ છે.
આ છ સ્થાનકે ખૂબ જ વિચારવા કેમ કે જેઓમાં આ છે માન્યતા શુદ્ધ હોય તેવામાં સમ્યકત્વ રહે છે. પણ સર્વ પ્રથમ “આત્મા છે તે વાતને સર્વથા સ્વીકાર એ મૂળ માન્યતા છે. જ્યાં સુધી જીવના અસ્તિત્વ વિશે શંકા હોય ત્યાં સુધી તે તમારું કામ આગળ વધવાનું જ નથી. આત્માની હયાતી સ્વીકારશે તે તેના મેક્ષ માટે પુરુષાર્થ કાને?
એક વખત રમણ મહર્ષિ પાસે જિજ્ઞાસુ યુવકે આવીને પૂછ્યું ઈશ્વર એની જ રચેલી આ દુનિયામાં અન્યાય કેમ ચાલવા દે છે? મહર્ષિ કહે ખરેખર તાર આ પ્રશ્ન મને ન પૂછવો જોઈએ. યુવક કહે કેમ? જેણે નિયા બનાવી છે તેને પૂછ.
મુવકે બીને પ્રશ્ન કર્યો હું પ્રભુને જ પૂછીશ પણ ત્યાં પહોંચવું કઈ રીતે? મહર્ષિ કહે હું શું કર્યું. પ્રભુ પાસે પહોંચવાને માગ તે વ્યકિતએ તે શેાધ જોઈએ. - ત્રીજી વાત– તે એમ કહે કે ઈશ્વરનું અસ્તિત્વ જ નથી. મહર્ષિ કહે કઈ રીતે? આપણે પ્રત્યક્ષ નથી માટે ? નજરોનજર ન જેચેલી વસ્તુ કઈ રીતે મનાય? મહર્ષિ કહે તારી વાત તે બરાબર છે તારુ મગજ હું જોઈ શકતા નથી તે શું હું માની લઉં કે તું મગજ વગરને છે. તેમ ઈશ્વર અપ્રત્યક્ષ છે છતાં અસ્તિત્વ તે ધરાવે જ છે.
એ જ રીતે સંસારની ઘણી વાતે અરે માતાપિતા થતા વિશે