________________
સમક્તિ દુષણ પરિહરી ૨
૧૧૫
એક દી છેાકરાએ પૂછ્યું છેાડી! તું મારા પર આટલી બધી દયા કેમ રાખ છ ? અંજુ કહે તુ અનાથ છેને માટે. પછી તેા રાજરાજ આવી વાતા થતી ને ગમ્મત થતી.
એમ કરતા ઉનાળા વીત્યા. મેપાએ ખેતર ખેડીને ગાદલા જેવુ સુવાળુ' કરી નાખ્યુ.. ઘાસનુ એક તણખલુ· સરખુ ન રહેવા દીધુ . સાઠીઓ સૂડી સૂડીને હાથના ભલેાલા ઉઠયા. અજુ આવીને એ ભભાલા પર ફુંકતી અને મેપાના પગના કાંટા કાઢતી.
ચામાસુ` વરસ્યું જાણે મેપાના ભાગ ખૂલી ગયા. દોથામાં ન સમાય એવા જાર-બાજરાના ડુંડા નીકળ્યા. બપારે મેપા મીટ માંડીને બેઠે છે. અજુ પૂછે છે તેને, એલા ચું' જોઇ રહ્યો છે ? જોઉ છુ કે આટલામાં બાયડી આણુ પરણાશે કે નહી'? પણ એલા તને મતમાં બાયડી મલે તા ? અજુ ખાલી. તા તા હુ' અનાથ કેવાઉં ને ?
લણણીના દિવસ નક્કી થયા. મેપા રાજ લીલા ઘાસની એકેક ગાંસડી વાળીને એક લુહારને દઈ આવતા. લુહાર સાથે ભાઈબ’ધી જામી. એક દાંતરડી બનાવી. દાતરડી કેવી કે હાથ-પગ આવ્યા હાય તા ખટકી ઉડાડી નાખે એવી.
સવારે મેપા દાતરડી લઈને ડુડા પર મડાચા, એ પહેાર થયા ત્યાં તે ત્રીજા ભાગનુ ખેતર કારુ... ધાકાળ. પટેલની તા આંખ ફાય ગઈ. નખાઇ જાય આનું. સાંજ પડશે ત્યાં તેા એક પણ ડુડુ' આપણે ભાગ નહી' રહે તેા ખાઈશુ શુ ?
અંજુએ આતાના નિસાસા સાંભળ્યા. એણે એની સેના સજી ભરત ભરેલા ચણીયા પહેર્યાં. માથે કસુ`બલ ચુંદડી એઢી. મી'ડલાં લઈને માથું એન્ગ્યુ, હીંગલેાક પૂર્યાં. વહેલી વહેલી ધીએ ખાળેલી બાજરી લઈ ને નીકળી. મેપા ખાવા બેઠા પણ આજ તેનુ હર્યું હાથમાં નથી. ખૂબ વાર્તા કાઢી અંજુએ પણ મેપે "વાત કરવા તૈયાર નથી. એલચીના મુખવાસ કરાવ્યા. પણ તેને એલચીની કિ"મત ન હતી.
અંજુ એલી એસને હવે એ ડુંડા આછા વાઢીશ તા કાંઈ બાયડી વનાના નહી' રહી જા. મૈપેા ન માન્યા, માઢું પણ ન મલકયુ: એલા માજ તને આ અંજુ કરતા ડુંડા વધુ વહાલા લાગ્યા. તે ચે મેપા ન પીગળ્યેા. મેપા તેા ઉધા ઘાલી ચાલ્યે. માલ ભણી.