________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
૩૧૪
તા રાગ, દ્વેષ, મદ, માહ વગેરેના ફળ સ્વરૂપ જન્મ, જરા, મરણુ, રાગ વગેરેના આત્યકિ ક્ષય કરી મેાક્ષ-મુકિત મેળવે છે.
(૬) મેાક્ષના ઉપાય છેઃ- સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક– ચારિત્ર એ પ્રાપ્તિના ઉપાય છે.
દાંત સેારાને આથમણે કાંઠે રાણાવાવ નામે એક ગામ. ગામમાં ખેતા પટેલ નામના કણબી વસે. તેને અજવાળી નામે ઢીકરી હતી પણ લાડથી સૌ અજુ કહીને ખેલાવે.
અજૂ સવારે ઉઠીને દશબાર રોટલા ટીપી નાખે. બબ્બે લેસાની છાશ ધમકાવી કાઢે. ચાર-ચાર બળદોનુ વાસીદું ચપટી વારમાં પતાવી દે. આંગણુ સાફ સુફ કરીને ચેાખ્ખુ ફૂલ જેવું બનાવી રાખે.
ઘણાંયે મહેમાન ઘેર આવે ત્યારે આ છેાકરીને જોતાંની સાથે જ માંગુ નાખતા પણ ખેતા પટેલ દરેકને જવાબ આપતા કે દીકરી હજી તા નાની છે.
પટેલના આંગણે મેપા જીવાત નામના સાથી રહેવા આવ્યા. જીવાતના અંગ ઉપર પુરા લુગડાં નથી, માઢા ઉપર કેાઈ નૂર નથી, અરે તેના પ્રત્યે માયા ઉપજે એવુ કાંઇ એની આંખામાં નથી. ખેતા પટેલે તેને સાથી તરીકે રાખી લીધેા, તેને ત્રણ ટકા પેટીયુ. (ભેાજન) આપવાનુ, બે જોડ લુગડાં દેવાના, એક જોડ કાંટારખા અને માલપાકે ત્યારે એક દિવસમાં એકલે હાથે લણી શકે તેટલા ડુ'ડા દેવાના.
ભાત આપવા રાજ અજી જાય. ભાત લઈ જવાની હોંશમાંને હાંશમાં અજુ એ પહેાર ચડે ત્યાંજ બધું કામ આટાપી લેતી. એ જાડા સિટલા, ઉપર માખણના લેાંદા, ગરમરના એ કકડા, દાણી ભરીને ઘાંટી રેડીયા જેવી છાસ– લઇ અંજુ ખેતરે જાય ત્યારે એનું માં જેવુ' રૂડું લાગે તેવું ક્રયારેય ન લાગતુ'. સાથીની પડખે બેસી અંજુ તાણુ કરી કરીને ખવડાવે.
એલા ખા-ખા ન ખા તા તારી મા મરે—પણ મારે મા જ નથી તેનુ શું? તે તારા બાપ મરે— મારે તેા બાપ પણ નથી. અરે ! તેા તારા મનમાં જે હેાય તે મરે, એવુ' અંજુ ખેાલતીને છેલ્લા વાકયે સાથી અડધી ભુખે જ ઉઠી જતા. છતાં તેને શરીરે રાજ શેર શેર લેાહી ચડવા માંડ્યું.