________________
સમક્તિ દુષણ પરિહરી રે
વાત સાંભળીને “બેવકુફ–પાગલ આદમી” એવું શું છે તારી લયલામાં?
મજનુ કહે માફ ક નામદાર! લયલાની સુંદરતા જોવા માટે દુનીયાની નહીં મજનુની આંખે જોઈએ.
તેજ રીતે બીજરૂચિ સમ્યકત્વને સમજવા તમારી આંખે કે બુદ્ધિ ન ચાલે તે માટે શ્રદ્ધારૂપી આખે જોઈએ. કેવળ શ્રદ્ધાની આંખેથી જ ઈશ્વરત્વ પામી શકાય. ભાગ્યશાળીએ! મીરની આરત વગર કદી કૃષ્ણને જોઈ શકાતા નથી. નરસિંહની મસ્તી ન હોય ત્યાં સુધી કદી નંદકિશેર જડતું નથી. તે માટે તે જોઈએ ભક્તહૃદય. ભકિતની ભભક કે (સમ્યકત્વ) શ્રદ્ધાની આંખ વિના તત્વનો પાર પામી શકાતું નથી.
ભવિ જીવને મન લક્ષ્ય તત્વ એક માત્ર મોક્ષ જ હોઈ શકે. “સમકિતી આત્માની ભાવના કેવી હોય” તે વિશે પ્રવચન સારોદ્ધાર ૪૧ માં લખ્યું.
अत्थिअ निच्चो कुणई, कयंच वेएइ अस्थि निव्वाण
अत्थिअ मुक्खो वाओ, छ सम्मत्तस्स ठाणाई આત્મા છે, આત્મા નિત્ય છે, તે પિતે જ કર્તા છે, તે જોતા પs છે. તેને મેક્ષ નિર્વાણ) થઈ શકે છે. અને મોક્ષના ઉપાય છે. એમ માનવું (ભાવના ભાવવી) તે છ સમ્યકત્વના સ્થાને છે.
સમકિતી આત્મા આ છ વસ્તુને સ્વીકારતે હેય અને તે રીતે મિક્ષને ઉપાય કરે તે તેના લક્ષ્ય તત્વ (મેક્ષને) જરૂર પ્રાપ્ત કરી શકે છે.
(૧) આત્મા છે - આત્મા છે એટલે કે જીવ તત્વનું અસ્તિત્વ છે તેમ સ્વીકારવું.
(૨) નિત્ય છે આત્માની ઉત્પત્તિ નથી કે આત્માને નાશ થતું નથી પણ તે નિત્ય છે.
(૩) કર્તા છે- આત્મા મિથ્યાત્વ, અવિતિ, કષાય વગેરે કર્મબંધના કારણેથી યુક્ત પોતેજ તે કારણે દ્વારા કર્મોને ઉપજાવે છે એટલે કે કર્મબંધ કરનાર બને છે.
(૪) ભેંકતા છે – આત્મા પોતે બાંધેલા કને પ્રદેશ, રસથી, રિથતિથી એ રીતે ભોગવનાર છે. . (૫) મોક્ષ છે - આત્મા કર્મો દ્વારા અને વિસ્તારથી કહીએ