SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનવ ઉપદેશ પ્રાસાદ એસમાણુ બિલ્ડી'ગમાં જૈન પાઠશાળામાં પોઢેલા ચારિત્રવિજયજીના ઉરને આ ચીસેા આંખી ગઇ. મહારાજશ્રી દોડતા રવેશમાં આવી ગયા અને બહાર નજર કરી તો વરુણ દેવનુ... વરવું સ્વરૂપ નજરે ચડયું. ઉછળતા પાણીમાં પશુને તણાતા જોયા, માનવી મેાતના મેઢામાં મુકાતા જોયા અને મહારાજશ્રીના આત્મા કકડી ઉઠયા. १०८ ચારિત્ર વિજયજી મૂળ કચ્છી હતા. નામ તેનું ધારશીભાઇ. એક વખત મરકીની બિમારીમાં સપડાયા ત્યારે નિરધાર કર્યો કે મામાંથી ખચશું તેા દીક્ષા લઇશું- દીક્ષા લીધી ને અહિંસાના ઉપાસક બન્યા. આવા અહિંસાના ઉપાસકના મુખમાંથી ચીસ પડી ગઈ. તરત પાઠશાળામાં સુતેલા છેાકરાને જગાડયા, માસ્તરને દૃઢાડયા. પુસ્તકાના પાલની પેટીના દોરડા છેાડી નાખ્યા. એક છેડા બંધાયા આસમાણુ બિલ્ડીંગના થભલે અને બીજો સામે દરબારી દવાખાનાને દરવાજે. મુનિશ્રી પાતે દારડુ પકડીને ઉતર્યા નીચે પાણીમાં, પાછળ છે.કરા અને માસ્તરની હારમાળા ગોઠવાઇ ગઇ. તણાતાં એક એક માણસને પકડી પકડીને એકસમાણુ બિલ્ડીગમાં માંડયા ઉતારવા. ખરાખર સામેના દવાખાનામાં ડેાકટર હારમસજી ઉભા ઉભા નજરોનજર આ બનાવને નીહાળી રહ્યા હતા. બરાબર ત્રીજી કલાકે જયારે વરસાદ *ભ્યા ત્યારે ત્યાં ૩૫૦ થી ૪૦૦ માણુસા અને કેટલાંક પશુઓને ઉગારી લેવામાં આવેલા. મેજર સ્ટ્રોગને ડાકટર આ બનાવની વિગત જણાવી. તુર'ત મેજર સ્ટ્રો’ગ આવ્યા મુનિશ્રી પાસે. મુનિરાજને કહ્યું કે પાલીતાણા સ્ટેટ તમારી આ અનન્ય કરૂણા કદી નહી ભૂલી શકે. આ બનાવ વિલાયતના અખબારામાં પણ વિ. સ. ૧૯૬૯ ના જેઠ સુદ આઠમે બનેલા તેની વિગતવાર નોંધ પામ્યા. આનું નામ તે દ્રવ્ય અનુક‘પા, આપણે મેઘરથ રાજાના ભવમાં રહેલા શાંતિનાથ પ્રભુના જીવે કબુતરને બચાવવા પાતાની જાતને ડામવા તૈયારી બતાવેલી તે દૃષ્ટાન્ત આપીએ તે લેાકેાને એ વાત હજી પ્રાચીન કાળની લાગે. પણ ઓ તા વર્તમાનના જ બનાવ છે. તે મુનિ મહાત્માના હૃદયમાં કેટલી અનુકપા ભરી હશે. આવી અનુકપા જેમનામાં સહજ નજરે પડે તેને સમક્તિ વંત હાવાનું' ચિહ્ન ગણાવ્યુ
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy