________________
જે જિન ભાખ્યું' તે નહી" અન્યથા
૧૦૭
(૩) નિવેદઃ- સૌંસારરૂપી કારાગૃહનું વર્જન કરવામાં તત્પર એવી જેના ચિત્તને વિશે બુદ્ધિ હોય તેને નિવેદ કહેવાય.
પારલૌકિક સુખની સાધના ન કરી શકતા એવા જીવ પણ સંસાર પ્રત્યે મમત્વરૂપી ઝેરનુ' જોર ટળી ગયુ. હાય ને સ'સારને કાજળ કોટડી જેવા માની જીવે તેા નિવેદ લક્ષણ વાળા જાણવા.
નિયેળ મતે નીચે જ બળરૂ હૈ. ભગવાન્ નિવેદથી જીવ શુ
ઉપાર્જન કરે?
નિવેદથી જીવ દેવ, મનુષ્ય અને તિર્યં†ચ સંબધિક ભાગોને વિશે વૈરાગ્ય પામી ખરેખરા નિવે પણાને પામે છે. સવ વિષયામાં વિરક્તિ પામે છે. વિરકિતથી આર’ભ પરિગ્રહના પરિત્યાગ કરે છે. તેથી સંસાર માર્ગાના ઉચ્છેદ થાય છે અને મેાક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે, સક્ષેપમાં કહીએ તે નિવેદ્ય ચિહ્નવાળા જીવ સ`સારને માત્ર કેખાતું સમજી જીવન વિતાવે.
(૪) અનુક‘પાઃ
दीन दुःस्थित दारिद्र्य प्राप्तानां प्राणिनां सदा दुःख निवारणे वाञ्छा सानुक पाभि धीयते દીન, દુઃખી અને દારિદ્રને પામેલા પ્રાણીના કરવાની નિર ંતર ઈચ્છા તે અનુકપા કહેવાય છે.
શક્તિ મુજબ દુ:ખીએના દુઃખ ટાળવાની પ્રવૃત્તિ તે દ્રવ્ય અનુકમ્પા અને તેને જોતા જ હૃદય દ્રવી ઉઠે તે ભાવ અનુકમ્પા. દ્રવ્ય થકી દુઃખીયાની જે દયા, ધમ હિણાની રે ભાવ ચેાથું લક્ષણ અનુકપા કહ્યું, નિજ શકતે મન લાવ શ્રા જિન ભાષિત વચન વિચારીએ દ્રવ્યદયા - પાલીતાણા એટલે મુક્તિ પ’થનુ' પરગણુ, શત્રુજયના ડુંગરા એટલે દેવતાના દેરાસર અને શત્રુજયની ટુકા એટલે તપ અને ત્યાગની જલતી જ્યાત સમજી લે, આવા મુલકમાં અચાનક એક સાંજે આકાશમાંથી ઉતરેલા અંધારે આખીએ અવની ઓગળી ગઇ. સુપડાધારે વરસાદ વરસી ગયેા. વીજળીના કડાકા બોલ્યા. મધરાત થતાં તો પાલીતાણા માથે પાણીના પરનાળા માઁડાઇ ગયા. શેરી અને ગલીએમાં પાણી શેલારા દેવા માંડયા. બેબાકડા માસેની કાળજા ક'પાવતી ચીસે
ઉઠી..
દુ:ખાનું નિવારણ