________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
પાપસ'ગના નાશની સ્પૃહાવાળા ધનપાલ કવિની રચનાને આજ પર્યં ́ત આપણા સાધુ ભગવંતા ભક્તિભાવથી સ્મરી રહ્યા છે તે જ એની નિળ શ્રદ્ધાનું પ્રતિબિંબ છે.
પણ
રાજકિવની પદવી ચાલી ગઇ કે રાજાએ યુગાદિશ ચરિત્ર ખાળી નાખ્યું તા જેની શ્રદ્ધા વિચલિત ન બની તે ધનપાલ કવિએ કેટલું દૃઢ સમક્તિ ધારણ કર્યુ” હશે ! દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યે કેટલેા આદર હશે તેના મનમાં ? ને આજ સામાન્ય ચૈત્રી સબધમાં પણ તમે રાગી દ્વેષી દેવને માથું નમાવતા ક્રશ છે. એટલા માટે જ મન્નહ જિણાણુ` સજ્ઝાયમાં શ્રાવકનું... ત્રીજું કર્તવ્ય જણાવ્યું.. ઘર ૢ સમ્મત્ત સમ્યકત્વને ધારણ કરા.
સમ્યક્ત્વની એળખ શી ? પ્રાર’ભમાં જ શ્રદ્ધા કેટલી છે, તે નક્કી કેમ કરવુ‘” એ પ્રશ્ન કર્યા છે, શાસ્રકાર મહર્ષિ સમક્તિને એળખવા માટે જુદા જુદા પાંચ ચિહ્નો કે લક્ષણા દર્શાવે છે. જેનામાં આવા લક્ષણા વિદ્યમાન જણાય તે શ્રદ્ધાવત કે સમક્તિવ'ત છે. તેમ જાણ ુ..
૧૦૪
લક્ષણુ પાંચ કહ્યા સમકિત તણાં પૂર ઉપશમ અનુલ સુજ્ઞાની
શ્રી જિન ભાષિત વચન વિચારીએ. સમક્તિના પાંચ લક્ષણ કહ્યા છે. શમસ વેગ-નિવેદ-અનુકંપા અને આસ્તિકય. પાંચમાં સર્વ પ્રથમ મુકયુ' શમ (ઉપશમ)
(૧) શમ – અનંતાનુબંધી કષાયાના અનુદયને શમ કહેવાય. બીજા શબ્દોમાં ક્રોધવૃત્તિ અને વિષય તૃષ્ણાનુ શમી જવુ તે શમ.
પ્રશ્ન :– ક્રોધવૃત્તિ અને વિષયતૃષ્ણાની શાંતિને શમ કહીએ તા શ્રેણિક મહારાજા કે કૃષ્ણમાં આ લક્ષણ કઈ રીતે ઘટી શકશે ? તેએ તા અપરાધી-નિરપરાધી પર ક્રોધ કરનારા અને વિષયાસક્ત હતા.
સમાધાન – વસ્તુને એાળખાવનાર ચિહ્ન અને વસ્તુ સાથે જ રહે તેવા કોઇ નિયમ નથી. જેમ અગ્નિનુ' ચિહ્ન ધુમાડા છે. છતાં લાખ‘ડના ગાળામાં રહેલા અગ્નિ નિમ હોય છે. તે શુ તેને અગ્નિ નહી' કહેા, એટલે ચિહ્ન તા તેની આળખ માટે છે પણ તે ચિહ્નના અભાવે પણ વસ્તુ રહી શકે ખરી. તેથી શમ ન હોય તા પણ સમક્તિ હાઇ શકે ખરુ —ખીજું સમાધાન એ પણ છે કે તેઓ સજવલન
―