________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
આ હકીકત જ્યારે નિહાળી ત્યારે થયું કે તમે ટ્રેઇનમાં એસા ત્યાં ડ્રાઇવર પર શ્રદ્ધા રાખે. પ્લેનના પાયલટ પર શ્રદ્ધા રાખેા. અરે આપરેશન થિયેટરમાં કે ડાર્ક'રુમમાં લઈ ગયેલા ડાકટર પર વિશ્વાસ રાખેા છે. પણ જિનેશ્વર કહેલાં તત્થામાં રુચિ કે શ્રદ્ધા કેટલા?
૧૦૨
મનુષ્યની પરીક્ષા આજકાલ જ્ઞાન કે વકતૃત્વ શક્તિથી થાપ છે. પણ તેનામાં શ્રદ્ધા કેટલી છે તે કઈ રીતે નક્કી કરશેા ? જો શ્રદા જ ન હાય તે! તે જ્ઞાન કે ચારિત્રની કિ`મત કેટલી ?
ધારાનગરીમાં લક્ષ્મીધર બ્રાહ્મણ રહેતા હતા. તેણે આચાય મહા રાજને વચન આપેલું કે હુ' એમાંથી એક પુત્રને તમારે ચરણે જરૂર ધરીશ. પણ પ્રસ`ગાપાત પેાતાની કબુલાત પાળી શકયા નહી.. મરણુ સમયે બન્ને પુત્રાને પ્રતીજ્ઞા જણાવી. નાના શેાલન નામના પુત્ર મેલ્યા કે પિતાજી હું આપને જરૂર ઋણમુક્ત કરીશ.
Àાલન ઘેરથી ચાલ્યા ગયા. સ્વજનાની રજા મલે તેમ ન હતી. તેણે રજા વગર જ દીક્ષા લઈ લીધી. લક્ષ્મીધરનુ` તે મૃત્યુ થઇ ગયુ પણ ધનપાલને નાના ભાઇ શાભન મુનિ થયા તે ગમ્યું' નહી.
ધનપાલ પંડિતમાં અજોડ વિદ્વત્તા હતી, તે રાજ્યના માનીતા પ'ડીત બન્યા. આ તરફ શાભન મુનિ પણ આચાર્ય મહારાજ પાસે ભણી—ગણીને વિદ્વાન બની ગયા. એકદી' ગુરુ મહારાજે શાભન મુનિને આજ્ઞા કરી કે તમે ધારાનગરી જઈ ને જૈનમુનિના દ્વેષી બનેલા તમારા ભાઈને પ્રતિમાધ કરી.
આ તા બધાં દેવ-ગુરુ-ધર્મની પરમાત્મ્ય શ્રદ્ધાવાળા મુનિ મહામા હતા. ગુરૂમહારાજની આજ્ઞા શિરસાવદ્ય કરી ચાલ્યા ધારાનગરીએ. નગરમાં પ્રવેશતા જ ધનપાલ પંડિત સામે મલ્યા. ધનપાલ તે પેાતાના ભાઈને આળખી શકયા નહી એટલે મજાક કરી. ગધેડા સરખા દાંતવાળા કે ભદત, તને નમસ્કાર હેા. તુર`ત શીખાઉન્ડ શેાટની જેમ મુનિ એ જવાબ વાળ્યા માંકડા જેવા મુખવાળા હૈ ભાઇ ! તું સુખી તે છે ને ?
સુનિના વચનથી પરાજય થયા જાણી વિદ્વાન એવા ધનપાલે તુર’ત સ્તબ્ધતા ખખેરીને પૂછ્યું.. આપ કયાં ઉતરવાના છે ? મુનિ કહે જેની મને રાખવાની ઇચ્છા હોય તેને ત્યાં. મુનિને વિદ્વાન જાણી ધનપાલ પેાતાને ઘેર લઈ ગયા. મુનિને વહેારવા મેલાવ્યા. તે સમયે કાઈ