SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ એ રીતે ચારિત્ર કરતાં પણ દર્શનને મહત્વનું ગણ્યું વાવત્ દર્શનભ્રષ્ટને નિર્વાણ છે જ નહીં ત્યાં સુધી જણાવ્યું. તો એ શ્રદ્ધાનું મહત્ત્વ કેટલું કર્યું હશે ? મૂળીની પાટે ચાજી થઈ ગયા. ગોમતીમાં સનાન કરી વ્રત લીધું કે મારી પાસે જે કંઈ હશે તે માંગનારને આપીશ. હળવદ દરબારે દસેંદી ચારણને ઉશકેર્યો કે પરમારનું નામ તોડા તો માંગે તે આપું. ચારણ પહોંચ્યા મૂળી. ભરકચેરીમાં જઈને બેલ્યા બાપુ! આવ્યો છું તો માંગવા પણ તમથી નહીં બને. ચાંચોજી પરમાર કહે શા માટે ? માંડવાજ જે ઘણી મારી શ્રદ્ધાને શેડો ડગવા દેશે રાજ પર માંડવરાયની ધજા છે. મેં કંઈ ગુમાન કર્યું નથી બધું તેમના ભસે છે પછી લાજ તો ભગવાન રાખશે. અશ આપે કે અઘપતિ દે ગજ કે દાતાર સાવઝ દે શું સાવભલ પારકરા પરમાર ચારણ કહે કેઈ રાજા ઘડા દાનમાં દે, કોઈ હાથી દે પણ હે રાજા તું મને જીવતો સાવઝ દે. સભામાં અવાજ ફાટી ગયો. હાહાકાર થઈ. ગોઝારા ગઢવાના અવાજે ઉઠયા. ચાંજી કહે ભલે કાલે પ્રભાતે સાવઝનું દાન લઈ જજે. મધરાતે માંડવરાજના થાનકે જઈ ચાંચોજીએ અરજ ગુજારી સુરજવ! તો જીવતો સાવઝ કેમ આપીશ? તારી ધજાને મારી શ્રદ્ધા ન લાજે તેવું કરજે. દેવળના ઘુમ્મટમાંથી ધણધણાટી દેતો અવાજ આવ્યો, તું મુંઝાશ શું ? મારા ડુંગરામાં આટલા સાવઝ છે. તું એક ને ઝાલી લેજે. બીજે દિવસે કચેરી અને ચારણને લઈ ચાચાજી ચાલ્યો ચેટીલાના ડુંગરમાં ચાલે કવિરાજ સાવઝ દઉં. ત્યાં તે ત્રાડ દેતો સિંહ નીકળ્યો. દેટ મુકીને ચાચાજીએ કાન પકડી લીધે. બકરા જે થઈ સિંહ ઉભે રો. ત્યે સાવઝનું દાન ગઢવા. ચારણ જાય ભાગ્યે. એલા કોઈને ચડાવ્યા મારી લાજ લેવા આવ્યા તે હવે દાન લઈને જા મને પાછું ખપે. ગઢવી કે બાપુ! પિચી ગયું, દાન પચી ગયું લકે કહે છે માંડવરાજ ખુદ સિંહ બનીને આવેલા. ચાજી પરમારની શ્રદ્ધા કેટલી હશે ? આવા શ્રદ્ધાવંત બની દેવ-ગુરુ-ધર્મનું શરણ સ્વીકારી કાયમી સુખી થવા સમ્યકતવ ઘારણ કરે તેજ શુભેચ્છા.
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy