________________
કાયમી સુખી થવુ' છે ?
દ્રષ્ટને સમાચાર મળ્યા. થયુ કે સાધર્મિક અને આવા સમ્યગ્ સૃષ્ટિ જીવ આમ પરેશાન થાય તે ખાટું-દશપુર નગર પહેાંચી લડાઈ કરી, લક્ષ્મણે સિહથ રાજાને બાંધીને સેવક બનાવ્યા અને વજ્રાકણુ ને ઉજ્જૈનીનું રાજ સેપ્યુ.
૯૯
વાકણું'ની શ્રદ્ધા વિશેષ દૃઢ બની-મરીને સ્વગે ગયા અને ત્યાંથી માક્ષે જશે.
માટે શ્રાવકનું' કવ્ય ફી યાદ કરીએ ઘરૢ સમ્મત્ત સમ્યકત્વને ધારણ કરી તો આવા સાધર્મિક સબધે જગતભરમાં મલ્યા જ કરશે. પણ સમ્યકત્વ ધારણ કઇ રીતે કરશે!?
अरिहंतो मह देवो जावज्जीव जिण पन्नत्तं तत्त इअ
सुसाहुणो गुरुणो सम्मत्तं मए गहिअं
સમ્યકત્વને કારક-રાચક અને દીપક એવા અન્ય ત્રણ ભેદ્દે પણ ઓળખાવાય છે.
કારક:- જિનાજ્ઞાનુસારની શુદ્ધ ક્રિયા એવી રીતે કરે કે તે જોઇને અન્ય જીવાન પણ સમ્યકત્વ પ્રગટે. આવા પ્રકારનું સમ્યકત્વ વિશુદ્ધ ચારિત્રવત જીવાને જ હાઇ શકે
રોચક.- આ સમક્તિવન જીવ ખીજાને ક્રિયામાં રુચિ કે પ્રીતિ ઉત્પન્ન કરાવી શકે છે. પણ પોતે ક્રિયા કરી-કરાવી શકતો નથી. જેમકે કૃષ્ણ મહારાજા ઘણાંને ચારિત્ર અપાવવામાં નિમિત્ત બન્યા પણ પાતે લઈ શકે નહી.
દીપક:- દીવા જેમ બીજાને પ્રકાશ આપી શકે પણ ઢીવા નીચે તો અંધારુ' જ હોય છે. તે રીતે કૈાઇ જીવ પાતે તો અભવ્ય કે મિથ્યાદૃષ્ટિ હાય. છતાં તેના ઉપદેશથી બીજાને સમક્તિ પ્રાપ્તિનુ` કારણુ ખને.
શ્રાવકે વાર સમક્તિ ધારણ કરવા માટેજ પ્રયત્ન કરવા. જોકે રોચ સમક્તિ શ્રદ્ધાવંત જરૂર હાય છે છતાં કાયમી સુખી થવાની ઇચ્છા વાળા માટે તે રાજમાર્ગ નથી. આપણા મુખ્ય વિષય છે કાયમી સુખી થવુ... છે ? જીવને શાશ્વત સુખ મલે કયાં ? મેાક્ષમાં, મેક્ષે કયારે પહોંચે ? ક્ષાયિક સમક્તિ બન્યા પછી ? સમક્તિના પાયા શુ* ? દઢ શ્રદ્ધા. દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેની દૃઢ શ્રદ્ધાને ધારણ કરતો જીવ કયારેક તો માક્ષ-પથને પકડવાના જ.
दसण भट्ठो भट्ठो दसण भठ्ठस्स नत्थि निव्वाण' सिज्झति चरण रहिया दंसण रहिया न सिज्झति