________________
કાયમી સુખી થવું છે ?
3
હતું. જ્યારે જમાલિ જેવા અગિયાર અંગને જ્ઞાનીને પણ એક શબ્દ ના ફેરફારમાં નિહ્નવપણું જાહેર થઈ ગયું. એટલે શ્રાવકને માત્ર ટુંકુ સૂત્ર આપ્યું. હું સમત્ત-સમ્યકત્વ ધારણ કરે. દેવ-ગુરૂ-ધર્મ પરની શ્રદ્ધા કેળો. તે જ જ્ઞાન પણ પ્રમાણુ બનશે. અને ચારિત્રરૂપી વૃક્ષ પણ ફળવાવાળું થશે.
મેતારક મુનિનું મડદું પડેલું છે. સનીએ પક્ષીની ચરકમાં જવલા જોતાં બીક લાગી કે નક્કી રાજા મને છોડશે નહીં. બારણું બંધ કરી બેસી ગયો છે. બહારથી સીપાઈ ગમે તેટલું ખખડાવે, સોની એક જ જવાબ આપ્યા કરે છે “ ધર્મલાભ.”
સીપાઈ કહે છે એલા જવલા લાવ-બસ ધર્મલાભ સિવાય કંઈ જવાબ ન મલ્યો. ફરી સિપાઈ બેલ્યો. “ મોડું થાય છે.” સેની કહે ધર્મલાભ. કેઈપણ પ્રશ્ન પૂછે, સની ધર્મલાભને ધ્વનિ જ ફેંકી રહ્યો છે.
સીપાઈઓને થયું કે આપણે રાજા સાધુઓને વંદન કરે ત્યારે સાધુ આ ધર્મલાભ શબ્દ બોલે છે. માટે તેને જ મલીને વાત કરીએ. ગયા રાજા પાસે. વાત જણાવી કે સની જવલા આપતું નથી પણ ધર્મલાભ-ધર્મલાભ કર્યા કરે છે. રાજા સમજી ગયા. ધર્મલાભને ધ્વનિ વિના કારણ ન હોય. સાધુ સિવાય કેઈ ધર્મલાભ લે નહીં. બારણું તેડાવું ને સાધુને કંઈ થાય તે પણ ક્ષમ્ય ન ગણાય.
શ્રેણિક રાજા પિતે ગયા સોનીને ઘેર. બાલ્યા કે હું શ્રેણિક પોતે આવ્યો છું. બારણું ખેલવા કહું છું. તરત સોનીએ બારણું ખેલી દીધું. જ્યાં જુએ તો મેતારજ મુનિને નિશ્રેષ્ટ દેહ પડેલે જે. બાજુમાં સોનાના જવલા પડેલા છે. સોની સાધુવેશ પહેરી હાથમાં એ (રજેહરણ) લઈ ઉભેલો છે.
શ્રેણિક મહારાજા વિચારે છે કે એક બાજુ સાધુ મહારાજ છે. વળી મારા પોતાના જમાઈ પણ છે. રાજનીતિ મુજબ પણ સનીને ફાંસી થાય અને આ તે કુટુમ્બ કલેશ પણ સાથે જોડાયેલ છે. સનીએ માત્ર મારો સાધુ પ્રેમ જોઈને વેશ પહેર્યો છે. માત્ર મતથી બચવા જ વેશ પહેરેલો છે. છતાં શ્રેણિક શું કહે છે?
જે હવે વેશ મેત્યે તો કડકડતાં તેલમાં નાખીશ. પહેરી રાખ્યો તે જરૂર માફી મળશે. અહીં વિચારો કે સાધુવેશ પરની શ્રદ્ધા અને