________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
એ પણ કહ્યુ કે જો હવે સુભાષબાબુને નહી છેાડાતા તેનુ' જેલમાં જ મૃત્યુ થશે અને સરકારને કલંક લાગશે.
૯૨
સરકારે જણાવ્યુ' સુભાષ બેઝ સ્વીટ્ઝરલેન્ડ હવા ફેર માટે જઇ શકશે પણ હિન્દના કેઇ કિનારે તેની સ્ટીમર થેાભવી જોઇએ નહી.
સુભાષબાબુ કહે આવી અપમાન જનક વાત હું સ્વીકારી શકુ નહીં, પ્રાણ મચાવવા પરદેશ જવુ તેના કરતાં મા-ભેામના ખાળે મરવુ' સારૂં'. મારી કસાટી ભલે થાય પણ ઈશ્વર પર મને શ્રદ્ધા છે. દૃઢ શ્રદ્ધા. હું જરૂર કસેાટીમાંથી પાર ઉતરીશ.
છેલ્લે સરકારે તેમને વિના શરતે છેડવા પડ્યા.
આવી દૃઢ શ્રદ્ધા દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યે કેળવવી જોઈએ કેમકે જ્ઞાનરૂપ વૃક્ષનું' મૂળ સમ્યકત્વ છે. મેાક્ષરૂપ મહેલના પાયાતુલ્ય પણ સભ્યત્વ છે. સર્વ સ'પદાના નિધાન સરખુ પણ સમ્યકત્વ જ છે અને ચારિત્રરૂપી ધનના પાત્ર સમાન પણ સમ્યકત્વ જ છે. સમ્યકત્વની હાજરીમાં જો આયુષ્યના બધ પડે તા તે જીવ અવશ્ય વૈમાનિક દેવનુ આયુષ્ય બાંધે.
પૂ. યશાવિજયજી મહારાજા પણ લખે છે.
જે વિષ્ણુ નાણુ પ્રમાણ ન હોવે, ચારિત્ર તરૂ નવ ફળીચા સુખ નિર્વાણુ નં જે વિષ્ણુ લહીયા, સમક્તિ દર્શન બળીયા સમક્તિનું' મહત્વ કેટલું? અષ્ટ પ્રવચન માતાના ધારકને જ્ઞાની લેખે અને નવ-નવ પૂના જ્ઞાન ધરાવનારને પણ અજ્ઞાની કહે. કેમ ભાઇ, આટલા ફ્ક કેમ ? ફર્ક છે માત્ર સમ્યકત્વની હાજરીના કે (ગેરહાજરી ) અભાવના.
સમિતિ અને ગુપ્તિના પાલકને કદાચ પાંચ મિનિટ પણ ભાષા સમિતિ પર ખેલતા ન આવડે. અરે તેના ઉદ્ગારામાં બાહ્ય વિવેક કે મિઠાશ પણ નજરે ન પડે છતાં તેનુ' જીવન તારનારુ' જ રહેશે. અને વાણીમાં ટપકતી મીઠાશથી કલાકા સુધી સમિતિ વિશે ખેલનાર તથા શ્રોતાઓને ડાલાવી દેનાર વક્તાઓને હૃદયમાં કોઇ પરિણતી જ નહીં હાય તા?
સમ્યક્ત્વ તે પરિણતિના વિષય છે. હૃદયની શુદ્ધ ગુરૂ પરત્વેની દૃઢ શ્રદ્ધાથી માસતુષમુનિને કેવળજ્ઞાન થઈ પૂર્વે સાડાબાર વર્ષ સુધી મા રુષ મા તુષ એટલુ' જ્ઞાન
પરિણતી અને ગયું. પણ તે પણ ચઢતું ન