________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ આ બે ભેદ મારી પાસેથી સાંભળો.
(૧૬૦૧) કુથ, કીડી, માંકડ, મકડી, દીમક, તૃણાહારક, ધુણો, માલુક, પત્રહાર કે : (૧૯૦૨) ભિંજક, બિંદુક, પુષભિંજક, શતાવરી, ગુલ્મી, ઇંદ્રકાયિક - (૧૬૦૩) ઇંદ્રગોપક ઇત્યાદિ અનેક પ્રકારથી તે ઉંદ્રિય જીવો છે, તે લોકના એક ભાગમાં વ્યાપ્ત છે, સંપૂર્ણ લોકમાં નહીં
(૧૬૦૪) પ્રવાહની અપેક્ષાથી તે ઇંદ્રિયો અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ સાંત છે.
(૧૬૦૫) તેઇંદ્રિયોની સ્થિતિ ઉત્કૃષ્ટથી ઓગણપચાસ દિવસ અને જધન્યથી અંતહૂર્તની છે.
(૧૬૦૬) વેઇંદ્રિયોની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ સંખ્યાત કાળ, જધન્યથી અંતમુહૂર્ત છે. તે ઇંદ્રિય શરીર ન છોડીને નિરંતર તેલંઢિય શરીમાં ઉત્પન્ન થવું, તેને કાયસ્થિતિ કહે છે.
(૧૬૦૭) તેઇંદ્રિય શરીરને છોડીને ફરી તેઇંદ્રિયમાં ઉત્પન્ન થવાનું અંતર જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનતકાળ છે.
(૧૬૦૮) વર્ણ, ગંધ, રસ, માર્શ અને સંસ્થાનની અપેક્ષાથી તેઇંદ્રિયોના હજારો ભેદ છે.
• વિવેચન - ૧૬૦૦ થી ૧૬૦૮
આ નવે સૂકો પૂર્વવત છે. વિશેષ એ કે તેમાં ઉપલકા - એટલે કીડી, ગુમી. - શતપદી દિ - X- ચઉરિદ્રિયની વક્તવ્યતા -
• સૂત્ર • ૧૬૦૯ થી ૧૬૧૮
(૧૬૦૯) ચઉરિદ્રય જીવના બે ભેદી નવિલ છે - પરમ અને પર્યાપ્ત તેના ભેદો મારી પાસેથી સાંભળો.
(૧૬૧૦) અંબિકા, પોતિકા, માસિકા, મશક, મચ્છર, ભ્રમર, કીડ, પતંગ, ટિંકુલ, કંકુલ, (૧૬૧૧) કુડ, ઍગિરિટી, નંદાવૃત્ત, વછી, વેલ, ભૂગરીટક, હિરણી, અક્ષિતેવક, (૧૬૧૨) અક્ષિલ, માગધ, અક્ષરોડક, વિચિત્ર, ચિત્રપાક, જલિયા, જHફારી, નીચક, તંતવક (૧૬૧૩) ઇત્યાદિ સઉરિદ્રિય અનેક પ્રકારના છે.
તે લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. સંપૂર્ણ લોકમાં નહીં
(૧૬૧૪) પ્રવાહની અપેક્ષા ની ચઉરિદ્રિય અનાદિ અનંત છે, સ્થિતિની અપેક્ષાથી સાદિ-સાંત છે.
(૧૬૧૪) ચઉરિદ્રિયની આશિતિ ઉત્કટથી છ માસ છે અને જધન્યથી અંતર્મુહુર્તની છે.
(૧૬૧૬) ચઉરિંદ્રિયની કાયસ્થિતિ ઉત્કૃષ્ટી સંખ્યાતકાળની જધન્યafી અંતમુહૂર્તની છે. ચઉરિદ્રયના શરીરને ન છોડીને નિરંતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org