________________
૩૪/૧૩૮૬ થી ૧૩૯૧
૧૬૯ (૧૩૮૯) તે વેશ્યાનો વર્ણ - હિંગુલ, ગેરુ, ઉદય પામતો સૂર્ય, પોપટની ચાંચ, પ્રદીપની લવ સમાન લાલ હોય છે.
(૧૩૯૦) લેસાનો વર્ણ - હરિતાલ અને હળદરના ખંડ, શણ અને આસનના ફૂલ સમાન પીળો હોય છે.
(૧૩૯૧) શુકલ લેટયાન વ - શંખ, ચં ન્ન. ફુદયુપ, દુધધારા, ચાંદીના હાર સમાન શ્વેત હોય છે.
• વિવેચન : ૧૩૮૬ થી ૧૩૯૧ • સૂત્રાર્થ સ્પષ્ટ જ છે. વિશેષ શબ્દોનો અર્થ માબ અહી આપેલ છે -
જીમૂત - મેઘ, કાશરો – વર્ષથી પ્રકાશે છે. ગવલ - ભેંસનું શીંગડું, રિઇદ્રોણકાક અથવા તેવું કુળ વિશેષ, તેની છાયા. ખંજન - ગાડાની ધરીની મસી, અંજન - કાજળ, જાયન - આંખ, તેની જેવી કૃષ્ણ લેશ્યા. તેની બીજી લેશ્યા કરતા વર્ષથી વિશેષતા જણાવવા કહી. અહીં વર્ણથી” શબ્દ એટલે કહેલ છે કે તે વર્ણ આશ્રીને જ છે, રસથી નહીં.
લીલાશોક - એક વૃક્ષ વિશેષ છે. રક્ત અશોકના વિચ્છેદાર્થે નીલ વિશેષણ મૂકેલ છે. ચાસ - પ િવિશેષ પ્રભા - ધુતિ, સ્નિગ્ધ દમ, તેના જેવી સ્થિતિ વર્ષથી નીલ એવી લેશ્યા જાણવી.
અરસ - ધાન્ય વિશેષ, તેના ફલ. કોલિચ્છદ - તૈલ કંટક, પારાત - કબુતર, ગ્રીવા - ડોક. કાપોત લેશ્યા તેના જેવી વર્ણવી છે.
હિંગલોક - હીંગળો, ઘ-પાષાણ, ધાતુ આદિ. તરુણ - તુરંતનો ઉગેલો. આદિત્ય- સૂર્ય શુક - પોપટ, રાંડ - ચાંચ, તેજલેશ્યા લાલ હોય છે.
હરિnલ - ધાતુ વિશેષ તેનો ભેદ કરાતા હોય તેવો વર્ણ. હરિહ - હળદર ગાંઠીયો, તેના ભેદ સદેશ. - ધાન્ય વિશેષ, અન - બીજક, તેના ફૂલ તે બધાંની નીભા સમાન વર્ણથી પીળી પડ્યૂલેશ્યા હોય છે.
અંક - મણિ વિશેષ, કુદ - પુષ્પ વિરોષ, ક્ષીર - દુધ, ફૂલક - તૂલ, રૂ. પૂર - પાણીનો પ્રવાહ. રજત - રૂપું હાર - મુક્તા કલાપ. તેવો શ્વેત વર્ણ.
આ પ્રમાણે વર્ણ કહો, હવે “રસ' ને કહે છે - • સૂત્ર - ૧૩૯૨ થી ૧૩૯૭ -
(૧૩૯૨) કડવી તુંબડી, લખst, કડવી રોહિણીનો રસ જેટલો કડવો હોય છે તેનાથી અનંત ગુણ અધિક કડો કૃષ્ણ લેયાનો રસ હોય છે,
(૧૩૯૩) બિકટ અને ગજપીપલનો રસ જેટલો તીખો છે, તેનાથી અનતગુણ અધિક તીખો રસ નીલ લેવાનો હોય છે.
(૧૩૯૪) કાચી કેરી અને કાચા ફપિત્થાનો રસ જેટલો કસાયેલો હોય છે તેનાથી અનંતગુણ અધિક કસાયેલો કાપો લેટયાનો રસ હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org